Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगचन्द्रिका टीका सत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८१५ पघमानकाः संभवन्ति, पूर्व प्रतिपन्नास्तु सन्त्येव । तथा-कालरहितेषु बाह्यद्वीपसमुद्रेषु तु सम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानां प्रतिपद्यमानकाः संभवन्ति, पूर्व प्रतिपन्नकास्तु सन्त्येव । नन्दीश्वरादौ कालरहिते क्षेत्र विद्याचारणादीनां गमनेन सर्वविरतिसामायिकस्यापि तत्र पूर्व प्रतिपन्नकाः संभवन्ति । देवादिना संहरणमादाय सर्व क्षेत्रे सर्व स्मिन्नवि काले चतुर्विधानामपि सामायिकानां पूर्व प्रतिपन्नकाः संभवन्त्येवेति ॥३॥
तथा-गतिमाश्रित्य 'कब कि सामायिक भवती' त्यपि वक्तव्यम् । यथा-नारकतिर्य नरामरगतिषु चतसृष्वपि सम्यक्त्वश्रुतसामायिकयोः प्रतिपद्यमानका में तो चारों प्रकारों के सामायिक के प्रतिएध नानक जीव हो सकते हैं। तथा जो इनके पूर्वप्रतिपन्नक जीव हैं, वे तो रहते ही हैं । तथा-काल से विहीन बाहिर के द्वीप समुद्रों में सम्यक्त्व सामायिक श्रुतसामा यिक, देशविरतिसामायिक के प्रतिद्यमानक जीव हो सकते है तथा पूर्वप्रतिपन्नक जीव तो रहते ही हैं । काल रहित नंदीश्वर आदि क्षेत्र विद्याचारण आदि ऋद्धि धारकों के गमन से सर्वविरतिरूप सामायिक पूर्वप्रतिपन्नों का सद्भाव पाया जाता है। देवादि द्वारा संहरण की अपेक्षा लेकर सब क्षेत्र में सब काल में चारों प्रकार के सामायिकों के पूर्वप्रतिपन्नक जीव पाये ही जा सकते हैं ॥ सू० ३ ॥ -तथा--गति को आश्रित करके 'कहां (किस गति) में कौन सामाथिक होता है ' ऐसा भी कहना चाहिये-जैसे-नारक, तिर्यञ्च, मनुष्य और देव इन चारों भी गतियों में सम्यक्त्व सामायिक और તે ચાર ચાર પ્રકારના સામાયિકના પ્રતિપદ્યમાનક જ થઈ શકે છે. તેમ જ જે એમના પૂર્વ પ્રતિપનક જીવે છે, તેઓ તે રહે જ છે, તથા કાળથી વિહીન બહારનાં દ્વીપ સમુદ્રોમાં સમ્યક્ત્વ સામાયિક, શ્રત સામાયિક દેશ વિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જ સંભવી શકે છે, તથા પૂર્વ પ્રતિપન્નક જ તે રહે જ છે. કાળ રહિત નંદીશ્વર વગેરે ક્ષેત્રમાં વિદ્યાચરણ વગેરે અદ્ધિ ધારકેના ગમનથી સર્વવિરતિરૂપ સામાયિકના પૂર્વ પ્રતિપન્નકોને સદ્ભાવ મળે છે. દેવાદિ વડે સંહરણની અપેક્ષાએ સર્વ ક્ષેત્રમાં, સર્વકાળમાં ચારે પ્રકારના સામાયિકને પૂર્વ પ્રતિપન્નક જ મળે જ છે. ૩
તથા-ગતિને આશ્રિત કરીને “કયારે (કઈ ગતિમાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ-નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચારે ચાર ગતિઓમાં સમ્યકત્વ' સામાયિક અને શ્રુતસામાયિકના પ્રતિ
For Private And Personal Use Only