Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगद्वारस्ये अथ-दिशमाश्रित्य माहदिशो हि द्विविधाः क्षेत्रतो भावतश्च ।
तत्र क्षेत्रतः पूर्वादिकासु महादिक्षु चतुर्णामपि सामायिकानां यथा संभवपतिपद्यमानका भवन्ति । पूर्वप्रतिपन्नकास्त्वामु दिशामु सम्मत्वश्रुतदेशविरति सामायिकानां नियमतः सन्ति । चारित्रसामायिकस्य तु पूर्वापरदिशोनिय मेन पूर्वप्रतिपनकाः सन्ति । दक्षिणोत्तरयोस्तु भजनया, दुष्पमदुष्पमादि काले भरतैरवतयोः सर्वविरतेः सर्वथोच्छेदान् । विदिक चतुष्टये अधिोदिग्द्वये च चतुर्णामपि अघोलोक और तिर्यग्लोक में नियम से होते ही हैं परन्तु जो उर्व लोक है उसमें कदाचित् होते भी हैं-अथवा नहीं भी होते हैं।
दिशाएँ दो प्रकार की होती हैं-एक क्षेत्र की अपेक्षा और दूसरी भाव की अपेक्षा। इनमें क्षेत्र की अपेक्षा जो पूर्वादिक महादिशाएँ हैं, उनमें चारों भी सामायिकों के यथासंभव प्रतिपद्यमानक भव्यजीव हो सकते हैं ? तथा जो सम्यक्त्व सामायिक, श्रुत सामायिक एवं देश विरति सामायिक इनके पूर्व प्रतिपन्नक भव्य जीव हैं, बे तो इन दिशाओं में नियम से होते हैं । परन्तु जो चारित्र सामायिक के पूर्व प्रतिपन्नक भव्य जीव हैं वे भी पूर्व दिशा और पश्चिम दिशामें नियम से होते हैं, परन्तु दक्षिण दिशा और उत्तर दिशा में इनकी भजना होती है-हों भी नहीं भी हों । कोंकि दुषमदुषमादिकाल में भरत और ऐरवत क्षेत्र में सर्वविरति का सर्वथा उच्छेद हो जाता है। जो છે, પરંતુ જે ઉર્વ લેક છે, તેમાં કદાચ હોય પણ ખરા, અથવા ન પણ હોય. | ૧ |
| દિશાએ બે પ્રકારની હોય છે. એક ક્ષેત્રની અપેક્ષાએ અને અન્ય ભાવની અપેક્ષાએ આમાં ક્ષેત્રની અપેક્ષાએ જે પૂર્વાદિક મહાદિશાઓ છે. તેમાં ચાર ચાર સામાયિકેના યથાસંભવ પ્રતિપદ્યમાનક ભવ્ય જ હેઈ શકે છે. તથા–જે સમ્યક્ત્વ સામાયિક શ્રત સામાયિક અને દેશ વિરતિ સામાયિક એમના પૂર્વ પ્રતિપનક ભવ્ય જીવે છે, તેઓ તે આ દિશામાં નિયમથી હોય છે. પરંતુ જે ચારિત્ર સામયિકના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય જીવે છે. તેઓ પણ પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં નિયમપૂર્વક હોય છે, પરંતુ દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં એમની ભજના હોય છે, એટલે કે–હોય પણ ખરા અને નહિ પણ હોય. કેમ કે દુષમ દુષમાદિકાળમાં ભારત અને ઐરવત ક્ષેત્રમાં સર્વ વિરતિને સર્વથા ઉચ્છેદ થઈ જાય છે. જે ચાર વિદિશાઓ છે,
For Private And Personal Use Only