Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८
अनुयोगद्वारसूत्र तथा-नयो नैगमादि लक्षणो वक्तव्यः। ननु नयममाणे नया अभिहिताः, वक्ष्यमाणे चतुर्थे नयलक्षणे मूलानुयोगद्वारे च भणिष्यन्ते, पुनरिहोपादानं किमर्थम् ? इति चेत् , उच्यते, पूर्व नयममाणे नथानां स्वरूपमात्रमभिहितम, अत्र तु नयानां समवतारं, कस्य नयस्यानुमतं किं सामायिकमिति च दर्शयितुं नयग्रहणम् । तथा-वक्ष्यमाणे मूलद्वारे नयाः प्रतिपदं सूत्रार्थविषयाः, अत्र तु सामायिकसमुदायार्थमात्रविषया इत्यदोषः ॥इति दशमं द्वारम् १०॥
तथा-तेषां नयानां समवतारो वक्तव्यः। नैगमादिनयानां यत्र समवतारः संभवति, तत्र स दर्शनीय इति भावः । तदुक्तम्
शंका--नयप्रमाण में पहिले नथ कहदिए गये हैं, तथा वक्ष्यमाण चौथे नयलक्षण में और मूलानुयोगद्वार में ये नय कहे भी जावेंगे, तो फिर यहां इनके उपादान करने का क्या प्रयोजन है ?
उत्तर-पहिले नयरूप प्रमाणद्वार में नयों का केवल स्वरूप कहा गया है-यहां तो नयो का समवतार तथा कौन नय किस सामायिक को मानता है, यह सब कहा जाता है, इसलिये इस विषय को कहने के लिये इस द्वार का कथन आवश्यक कहा गया है । तथा वक्ष्यमाण जो मूलद्वार हैं, उसमें जो नय हैं वे हरएक पद में सूत्रार्थ को विषय करने वाले कहे गये हैं। और यहां तो सामायिक समुदाय के मात्र अर्थ को विषय करनेवाले कहे गये हैं। इसलिये यहां पुनरुक्ति दोष की प्रसक्ति होने की संभावना ही नहीं होती है। तथा उननयों के समवतार कहना चाहिये । अर्थात् नैगम आदि नयों का जहां समचतार
શંકા--જયપ્રમાણમાં પહેલાં ન કહેવામાં આવ્યાં છે, તેમ જ વશ્યમાણ ચતુર્થ નયલક્ષણમાં અને મૂલાનું ગદ્વારમાં આ ન પણ કહેવામાં આવશે પછી અહીં તેમનું ઉપાદન કરવાનું પ્રયોજન શું છે?
ઉત્તર–પ્રથમ નય રૂ૫ પ્રમાણદ્વારમાં નાનું કેવળ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અહીં મને સમવતાર તેમ જ કયે નય ક્યા સામાયિકને માને છે, આ બધું કહેવામાં આવે છે. એટલા માટે આ વિષયને કહેવા માટે આ દ્વારનું કધન આવશ્યક માનવામાં આવ્યું છે. તેમ જ વફ્ટમાણે જે મૂલધારે છે, તેમાં જે નય છે, તે દરેકે દરેક પદમાં સ્વાર્થને વિષય બનાવનાર કહેવામાં આવેલ છે. અને અહીં તે સામાજિક સમુદાયના માત્ર અર્થ ને વિષય બનાવનારા કહેવામાં આવ્યા છે, એથી અહીં પુનરુક્તિ દેષની પ્રસક્તિ થવાની સંભાવના નથી. તેમ જ તે નાના સમવતાર પણ કહેવા
For Private And Personal Use Only