Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
७६८
अनुयोगद्वारस्त्रे तीति मृगसम इत्युच्यते । तथा-धरणिसमः-धरणियथा सर्व सहाभवति, तथैवायमपि सर्व सहो भनीत्यस्य धरणीतुल्यता बोध्या। तथा-जलरुहसमः- जलरहपनं तत्समः । अयं भावा-यथा-पद्म पङ्काजातं जलात् संवदितमपि ताभ्यामलिप्तं भवति तथैवायमपि संसारे समुम्पन्नः संदितोऽपि संपारादलिप्त एव तिष्ठीते। तथा-रविसमा-यथा रविः सर्वप्रकाशको भवति तथैलायमपि धर्मास्तिकायादिसमरत बस्तुज तं साकल्येन प्रकाशयतीति भावः। तथा-पचनसम:-पवनो यथा सर्वत्रापतिहतगतिभाति तथैवायमपि सर्वत्राऽपतिबद्धविहरणशीलो भवतीति । एवं भूतश्च यो भवति स श्रषण इत्युच्यते ॥५॥ एवंगुणविशिष्टश्च श्रमणस्तदैव सदा भयभीतचित्त रहता है, उसी प्रकार यह भी संसार के भय से पकित चित्त रहता है। तथा यह घरणिसम होता है, जैसे पृथिवी सप कुछ सहन करती है, उसी प्रकार यह भी सर्वसह होता है । तथा यह जलरुह सम होता है-जिस प्रकार जलरुह कमल-पंक से उत्पन्न होता है और जल से संवर्द्धिन होता है, तो भी इन दोनों से अलिप्त रहता है-उसो प्रकार यह भी संसार में उत्पन्न होकर और संमार में ही यहार उससे अलिप्त ही रहता है । तथा यह रविसम होता है-जैसे सूर्य प्रकाश होता है, उसी प्रकार यह भी धर्मास्तिकायादिरूप समस्त वस्तुजात का सम्पूर्ण रूप से प्रकाशक होता है, तथा यह पवन सम होता है-जिस प्रकार वायु मर्वत्र अप्रतिहत गतिवाला है। उसी प्रकार यह भी सर्वत्र अप्रतिबद्ध विहरणशील होता है। ऐसा जो होता है, वह श्रमण कहलाता है। इन गुगों से विशिष्ट श्रमण तभी होता है। ચિત્ત થઈને રહે છે, તેમજ આ પણ સંસારના ભપથી ચકિત ચિત્ત રહે છે. તથા આ ધરણિસમ હોય છે, જેમ પૃથિવી બધું સહન કરે છે, તેમજ આ પણ સર્વસડ હોય છે. તેમજ આ જલરુહ સમ હોય છે, જેમ જલરુકમળ-પકથી ઉત્પન્ન થાય છે અને પાણીથી સંવન્દ્રિત થાય છે, છતાંએ એએ બનેથી અલિપ્ત રહે છે તેમજ આ પણ સંસારમાં ઉત્પન્ન થઈને અને સંસારમાં જ સંપદ્ધિત થઈને તેનાથી અલિપ્ત જ રહે છે તથા આ રવિ સમ છે, જેમ સૂર્ય સર્વ પ્રકાશક હોય છે તેમજ આ પણ ધર્માસ્તિકાયાદિ રૂપ સમસ્ત વસ્તુ જાતને સંપૂર્ણપણે પ્રકાશક હોય છે, તથા આ પવન સમ હોય છે, જેમ વાયુ સર્વત્ર આ પ્રતિહત ગતિ કંપન્ન હોય છે. તેમજ આ પણ સર્વત્ર અપ્રતિબદ્ધ વિહરણશીલ હોય છે. એ જે હોય છે તે શ્રમણ કહેવાય છે. આ સર્વગુણથી વિશિષ્ટ શ્રમણ ત્યારે જ કહેવાય છે કે જ્યારે
For Private And Personal Use Only