Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८०
अनुयोगद्वारसूत्रे निर्गमनं निर्गमः, सामायिकं कुतो निर्गतमिति च वक्तव्यम् । यथा-अर्थतः सामायिकमिदं भगवतो महावीरान्निर्गतं, सूत्रतश्च गौतमादिगणधरेभ्य इति । ननु पूर्वमागमद्वारे एकोनविंशत्यधिकद्विशततमे सूत्रे (२१९) एवं आरमागमपरम्परागमानन्तरागमतस्तीर्थकरादिभ्य एव परम्परया समागतमिदं सामायिकमित्युक्तत्त्वात्तीर्थकरादिभ्योऽस्य निर्गमनमित्युपलब्धेरिह निर्गमोपादानं किमर्थम् ? इति चेत्, आह -तत्र आगमद्वारे-सामान्योद्देशमात्रेणावगतानां तीर्थकरादीनामत्र विशेषाभिधानरूपो निर्देशः क्रियते । तथा चात्र-क्षेत्र कालपुरुषकारणप्रत्ययविशेषितं सामायिकहै।तथा-निर्गम निकलने का नाम है-इसमें ऐसा विचार होता है कि सामायिक कहां से निर्गत हुआ है ? यह द्वार भी इस उपोद्घातनियुक्ति अनुगम में कहना चाहिये । जैसे-अर्थ की अपेक्षा यह सामायिक भगवान् महावीर से निर्गत है और सूत्र की अपेक्षा गौतम आदि गणधरों से निर्गत है।
शंका-पहिले आगम द्वार में २१९ वे सूत्र में आत्मागम, परम्परागम, अनन्तरागम का जय विचार किया गया है तब ऐसा कहा गया है कि -'यह सामायिक परम्परा से तीर्थंकरों से ही चला आ रहा है-तब तीर्थ करादिकों से इसका निर्गमन है यह बात तो जान ही ली जाती हैतब फिर यहां निर्गम का उपादान क्यों किया ?
उत्तर--वहां भागम द्वार में सामान्य उद्देशमात्र से तीर्थंकरों का ज्ञान कराया गया है और यहां पर उनका विशेष अभिधानरूप निर्देश किया गया है। तथा यहां निर्गम में क्षेत्र, काल, पुरुष, कारण प्रत्यय કરવામાં આવે છે. કે સામાયિક કયાંથી નિર્ગત થયેલ છે? આ દ્વાર પણ આ ઉપદુઘાત નિયુકિત અનુગમમાં કહેવું જોઈએ. જેમકે અર્થની અપેક્ષા. આ સામાયિક ભગવાન મહાવીરથી નિર્ગત છે, અપેક્ષા ગૌતમ વગેરે ગણધરેથી નિગત છે.
શંકા--પહેલા આગમઢારમાં ૨૧૯માં સૂત્રમાં આત્માગમ, પરંપરાગમ અનંતરાગમને જ્યારે વિચાર કરવામાં આવ્યા ત્યારે આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે આ સામાયિક પરંપરાથી તીર્થકરેથી જ ચાલતું આવે છે. ત્યારે તીર્થકરેથી આનું નિર્ગમન છે, આ વાત તે જણાઈ જ આવે આવે છે તે પછી, અહીં નિર્ગમનું ઉપાદાન કેમ કરવામાં આવ્યું ?
ઉત્તર--ત્યાં આગમ દ્વારમાં સામાન્ય ઉદ્દેશમાત્રથી તીર્થંકરનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. અને અહીં તેમનું વિશેષ અભિધાનરૂપ નિર્દેશ કરવામાં આવેલ છે. તેમજ અહીં નિગમમાં ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય આ
For Private And Personal Use Only