Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ७७९ इत्यादि । उद्देशः-उद्देशनम् उद्देशो वक्तव्यः वक्तव्येति सर्वत्र संध्यते । उद्देशश्च सामान्यतोऽभिधानम्। यथा-अध्यनमिति प्रथमं द्वारम् ।। १॥ तथा-निर्देश:निर्देशनं निर्देशः=विशेषाभिधानम् । स चापि वक्तव्यः। यथा-सामायिकमिति । ननु सामान्यविशेषाभिधानद्वयं निक्षेपद्वारे प्रोक्तमेव, कथं पुनरिहाप्युच्यते ? इति चेदाह-अब-सिद्धस्यैव सामान्य विशेषाभिधानद्वयस्य तत्र निक्षेप-मात्रामिधानं कृतमिति पुनरत्रकथने नास्ति कश्चिद् दोष इति द्वितीयं द्वारम्।।२॥ तथा-निर्गम:रूप से कथन करना इसका नाम उद्देश है जैसे 'अध्ययन' ऐसा कहना उद्देश का विशेषरूप से कथन करना नाम निर्देश है जैसे सामायिक ऐसा कहना।
शंका-सामान्य और विशेष इन दोनों को कथन निक्षेप द्वार में तो कहा ही जा चुका है, तो फिर यहाँ भी उनका कथन करना चाहिये, ऐसा आप क्यों कहते हो?
उत्तर--'यहां से सिद्ध हुए ही सामान्य और विशेष इन दोनों के निक्षेप मात्र का निक्षेप द्वार में कथन किया गयाहै। अतः फिर से यहां कहने में कोई दोष नहीं है। तात्पर्य इसका यह है कि सामान्य और विशेष इन दोनों की सिद्धि अनुगमहार में ही हुई है, जब इनकी सिद्धि हो चुकी-तब जाकर निक्षेप द्वार में इनके निक्षेप का कथन किया गया है । इस प्रकार पुनः इनके यहां कथन करने में कोई विरोध नहीं आता
નિર્દેશ કહે જોઈએ, વગેરે (૧) ઉદ્દેશ સામાન્ય રૂપથી કથન કરવું તેનું નામ ઉદેશ છે, જેમ કે “અધ્યયન’ આમ કહેવું. ઉદેશનું વિશેષરૂપથી કથન કરવું તેનું નામ નિર્દેશ છે. જેમ કે “સામાયિક’ આમ કહેવું.
શંકા--સામાન્ય અને વિશેષ એ બન્નેનું કથન નિક્ષેપ દ્વારમાં તે થયેલું જ છે, તે પછી અહીં પણ તેનું કથન અપેક્ષિત છે, એવું તમે શા માટે કહે છે ?
ઉત્તર-અહીથી સિદ્ધ થયેલ જ સામાન્ય અને વિશેષ એઓ બનેના નિક્ષેપમાત્ર નિક્ષેપઢારમાં કથન કરવામાં આવેલું છે. એથી ફરીથી અહીં કહેવામાં કોઈ દેષ નથી. તાત્પર્ય આ પ્રમાણે છે. કે સામાન્ય અને વિશેષ એઓ બનેની સિદ્ધિ અનુગમ દ્વારમાં જ થયેલી છે, જ્યારે એમની સિદ્ધિ થઈ ગઈ ત્યારે નિક્ષેપ દ્વારમાં આના નિક્ષેપનું કથન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે ફરી એમનું અહીં કથન કરવામાં કઈપણ જાતને વિરોધ આવતું નથી. તેમજ નિગમ નીકળવાનું નામ છે. આમાં આ જાતને વિચાર
For Private And Personal Use Only