Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सत्र २४१ क्षेत्रसमवतारादीनां निरुपणम ७९ द्विविधे गुणेप्रमाणे माणायिकस्य जोपयोग स्वात् जी ३८ लाणे मसनतारः। जीवगुणप्रमाणपि ज्ञानदर्शनचास्त्रिभेदैविविधम् । तंत्र सामारकम्य ज्ञानरूपत्वेन ज्ञानप्रमाणे समवतारो भवति । ज्ञानपमाणमपि प्रत्यक्षानुमानोपमानागमभेदेन चतुर्विधम् । तत्र सामायिकस्य आप्तोपदेशरूपत्वेनाममत्वात् आगमपमाणेऽन्तर्भावो भवति । आगमोऽपि लौकिको लोकोत्तरश्चेति द्विविधः, तत्र सामायिकस्य तीर्थकृत्प्रणीतत्वेन लोकोत्तरे समवतारः। लोकोत्तरोऽप्यागम आत्मागमानन्तरागमपरम्परागमभेदेन त्रिविधः। तत्र त्रिविधेऽप्यस्य समवतारो बोध्या। नामादिभेदमिन्ने संख्याप्रमाणेऽप्यस्य परिमाणसंख्यायां समवतारः । क्तव्य समवतार जीव का उपयोगरूप होने के कारण जीवगुणप्रमाण में हुआ है। जीव गुणप्रमाण भी ज्ञान, दर्शन और चारित्र के भेद से तीन प्रकार का कहा हुआ है, सो उसमें से इसका समवतार ज्ञानरूप होने के कारण ज्ञानप्रमाण में होता है। ज्ञानप्रमाण भी प्रत्यक्ष, अनुमान, आगम और उपमान के भेद से चार प्रकार का होता है-सो इस माम. यिक का आप्तोपदेशरूप होने के कारण आगम होनेसे आगम प्रमाण में अन्तर्भाव होता है। आगम भी लौकिक आगम और लोकोत्तर आगम के भेद से दो प्रकार का है-सो तीर्थंकरो द्वारा प्रणीत होने के कारण सामायिक का समवतार लोकोत्तर आगम में होता है। लोकोत्तर आगम भी आत्मागम अनन्तरोगम और परम्परागम के भेद से तीन प्रकार का है-सो इन तीनों प्रकार के आगम में इसका समवतार जानना चाहिये। संख्श-प्रमाण, नाम, स्थापना, द्रव्य, औपम्य, સમવતાર જીવને ઉગ રૂપ હવા બદલ અવગુણપ્રમાણમાં થયેલ છે. જીવ ગુણપ્રમાણ પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ રૂપમાં કહેવામાં આવેલ છે. તે તેમાંથી આને સમાવતાર જ્ઞાનરૂપ હવા બદલ જ્ઞાનપ્રમાણ હોય છે. જ્ઞાનપ્રમાણ પણ, પ્રત્યક્ષ, અનુમાન, અગમ અને ઉપમાનના ભેદથી ચ૨ રૂપમાં કહેવામાં આવેલ છે. તે આ સામાયિક આસ્તેપદેશ રૂપ હેવા બદલ આગમ હોવાથી આગમ પ્રમાણમાં અન્તર્ભાવ થાય છે. આગમ પણ લૌકિક આગમ અને લોકેત્તરના ભેદથી બે પ્રકારને હેય છે. તે તીર્થકરો વડે પ્રણીત હોવા બદલ સામાયિકનો સમવતાર લોકોત્તર આગમમાં થાય છે. લેકોત્તર આગમ પણ આત્માગમ, અનન્તરાગમ અને પરમ્પરાગમના બે થી ત્રણ પ્રકારના હોય છે, તે આ ત્રણે પ્રકારના આગમમાં આને સમાવતાર જાણવું જોઈએ. સંખ્યા પ્રમાણે નામ, સ્થાપના
अ० ९२
For Private And Personal Use Only