Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६०२
मनुयोगद्वारसूत्रे जीवद्रव्यस्य यः प्रदेशो भवति स समस्तजीवास्तिकायैकदेशे वर्तमान एव जीवास्मक उच्यते, अत्र धर्मास्तिकाये तु एकमेव द्रव्यं भवति, अतः समस्तधर्मास्तिकायादभिन्न एव सन् तत्मदेशो धर्मात्मको भवति । इत्थं च स प्रदेशो धर्म एवेति । अधर्मास्तिकायाकाशास्तिकायोरपि प्रदेशविषये एवमेव विज्ञेयम् , उभयोरप्येकद्रव्यत्वादिति । तथा-'जीवे पएसे से पएसे नो जीवे'-जीवः प्रदेशः सप्रदेशो नो जीवः । समस्तजीवास्तिकायैकदेशो य एकजीवो भवति, तदात्मको य एकप्रदेशः स नो जीवो भवतीत्यर्थः । नो शब्दोऽत्र देशवचनो नत्वमारवचनः । एकजीवद्रपसंबन्धिनः प्रदेशस्य अनन्त जीवद्रव्यात्मकसमस्तजीवास्तिकायवृत्तित्वास्तिकाय के एक देश में वर्तमान होता हुआ ही जीवात्मक कहलाता है। परन्तु ऐसी व्यवस्था यहां नहीं है। यहां तो धर्मास्तिकाय में एक ही द्रव्य है-इसलिये समस्त धर्मास्तिकाय से अभिन्न होता हुआ ही वह उसका प्रदेश धर्मात्मक कहलाता है। इस प्रकार यह प्रदेश धर्म ही होता है । अधर्मास्तिकाय एवं आकाशास्तिकाय इन दोनों को भी प्रदेश विषय में ऐसा ही जानना चाहिये । क्योंकि ये दोनों एक एक द्रव्य हैं। 'जीवे परसे से पएसे नो जीवे' एक जीवात्मक जो प्रदेश है, वह प्रदेश नो जीव है । अर्थात् समस्तजीवास्तिकाय का एकेदेशभून जो एक जीव है उस एकजीवात्मक जो एक प्रदेश है वह नो जीव है । यहां 'नो' शब्द अभाव का वाचक नहीं है किन्तु एकदेश का वाचक है। एक जीवद्रव्य संबन्धी जो प्रदेश है उस प्रदेश की, अनंत जीव द्रव्यास्मक जो जीवास्तिकाय है, उसमें वृत्तित्व का अभाव है । इसलिये उस
જીવ દ્રવ્યને જે પ્રદેશ છે, તે સમસ્ત જવાસ્તિકાયના એક દેશમાં વિદ્યમાન થઈને જ જીવાત્મક કહેવાય છે. પરંતુ એવી વ્યવસ્થા અહીં નથી. અહીં તે ધર્માસ્તિકાયમાં એક જ દ્રવ્ય છે. એથી સમસ્ત ધર્માસ્તિકાયથી અભિન્ન થઈને જ તેને પ્રદેશ ધર્માત્મક કહેવાય છે. આ પ્રમાણે તે પ્રદેશ ધર્મ જ હોય છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ બન્નેના પ્રદેશ વિષયના સંબંધમાં પણ એવી રીતે જ જાણી લેવું જોઈએ. કેમકે એ બને એક
४ द्र०ये। छ. "जीवे परसे से पएसे नो जीवे" से पाम २ प्रदेश છે, તે પ્રદેશ નેજીવ છે એટલે કે સમસ્ત જીવાસ્તિકાયના એકદેશ ભૂત જે એક જીવ છે, તે એક જીવાત્મક જે એકપ્રદેશ છે તે જીવ છે અત્રે “ના” શબ્દ અભાવ વાચક નથી, પરંતુ એકદેશ વાચક છે. એક જીજદ્રવ્ય સંબંધી જે પ્રદેશ છે, તે પ્રદેશના અનંત છવદ્રવ્યાત્મક જે જીવાસ્તિકાય છે, તેમાં
For Private And Personal Use Only