Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६०८
अनुयोगद्वारसूत्रे योर्युगपदुचारणं युज्यते, एकेनैव तदर्थोक्तौ द्वितीयस्य वैययात् । तस्मान्मम मते कृत्स्नं प्रतिपूर्ण निरवशेष मेवाभिधानाभिधेयमेकमेव वस्तु विद्यते इति । तदेवमेते सानयाः स्वस्वमत सत्यताप्रतिपादनयराः परस्परं विप्रतिपद्यन्ते । एवं च परस्परं निरपेक्ष या वर्तमाना एते नया दुर्नया भवन्ति, तथागतादिसमयवत् । अर्थ प्रदेशी का होगा और जो अर्थ प्रदेशी का होगा वही अर्थ प्रदेश का होगा-जैसे वृक्ष और पादप ये दो शब्द पर्यायवाची शब्द है, तो इन दोनों का एक ही वृक्षरूप अर्थ होता है। अतः जब यही बात स्वीकार की जावेगी तो फिर दो पर्याय शब्दों का युगपद् उच्चारण करना व्यर्थ होगा-क्योंकि एक शब्द के उच्चारण से ही द्वितीयशब्द के अर्थ की प्रतिपत्ति हो जावेगी । इसलिये मैं तो यही मानता हूं कि 'ये धर्मादिक वस्तुएँ समस्तरूप है, देश प्रदेश की कल्पना से रहित हैं, आस्मस्वरूप से अविकल हैं, एक होने के कारण अवयव रहित है और अपने २ एक २ नाम से कही गई हैं । इसलिये ये सब एक ही हैं। जुदी २ नहीं हैं । इस प्रकार ये सातोनय अपने २ मत की सत्यता के प्रतिपादन करने में कटिबद्ध रहते हैं । अत: आपस में एक दूसरे नय के मत से एक दूसरे नय की मत की समानता नहीं मिलती है। इस प्रकार इन में विवाद बना रहता है। ये सातों नय जय अपने मत की स्थापना में एक दूसरे नय की अपेक्षा नहीं रखते हैं । तब ये तथा અર્થ પ્રદેશ શબ્દનો થશે, તે જ અર્થ પ્રદેશી શબ્દને પણ થશે, અને જે અર્થ પ્રદેરીને થશે, તે જ અર્થ પ્રદેશને થશે. જેમ વૃક્ષ અને પાદપ એ બને પર્યાયવાચી શબ્દ છે, તે એ બનેને એક જ વૃક્ષરૂપ અર્થ હોય છે. એથી જયારે એજ વાત સ્વીકારવામાં આવશે તે પછી બે પર્યાય શબ્દનું યુગપદ ઉચ્ચારણ કરવું નિરર્થક લાગશે. કેમકે એક શબ્દના ઉચ્ચારણથી જ બીજા શબ્દના અર્થની પ્રતિપત્તિ થઈ જશે. એથી હું તે એમ જ માનું છું કે, “આ ધર્માદિક વસ્તુઓ સમસ્ત રૂપ છે, દેશ પ્રદેશની કલપનાથી રહિત છે, આત્મસ્વરૂપથી અવિક છે. એક હેવા બદલ અવયવરહિત છે, અને પિતાના એક એક નામથી કહેવામાં આવેલ છે એથી એ સર્વે એક જ છે, ભિન્નભિન્ન નથી. આ પ્રમાણે એ સાતે સાત નય પિતા પોતાના મતની સત્યતાને પ્રતિપાદિત કરવામાં તત્પર રહે છે. એથી પરસ્પર એકબીજા નયના મતમાં એકબીજાના નયના મતની સમાનતા મળતી નથી. આ રીતે આમાં વિસંવાદિતા બની રહે છે. આ સાતે સાત નય જ્યારે પિતાના મતની સ્થાપનામાં એકબીજાના નયન
For Private And Personal Use Only