Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगचन्द्रिका टीका सूत्र २३० संख्याप्रमाणनिरूपणम् ६२५ स्थापना में भेद है और वह इस प्रकार से है कि नाम यावस्कथिक होता है और स्थापना इत्वरिक भी होती है और यावत्कयिक भी होता है । इस विषय का स्पष्टीकरण नाम आवश्यक और स्थापना आवश्यक के प्रकरण में पीछे किया चुका है । 'दव्यसंखा' के विचार में 'संख' शब्द अर्थ संख्यापरक न लेकर शंख परक लिया गया है। आगम
और नो आगम के भेद से द्रव्य शंख दो प्रकार का कहा गया है। इनमें आगम शंख और नो आगम शंख के भेदरूपज्ञायक शरीर भव्य शरीर शंख इनका स्वरूप द्रव्यावश्यक के प्रकरण में कहे गये इन भेदों के अनुसार ही जानना चाहिये । इन भेदों से-ज्ञायकशरीर और भव्यशरीर शंख से-भिन्न द्रव्य शंख के एकभविक, बद्धायुष्क, अभिमुख गोत्र ये तीन भेद हैं। जिस जीव ने उत्पन्न होकर अभी तक शंख पर्याय की आयु का बन्ध तो नहीं किया है परन्तु मरकर जिसे शंख की पर्याय में उत्पन होना अवश्य है ऐसा शंख पर्याय में उत्पन्न होने के प्रथम भव में स्थित जो जीव है वह एकभविक शंख है। इसकी जघन्य स्थिति अंगमुहूर्त की और उत्कृष्टस्थिति एककोटि पूर्व की है । बदायुष्क शंख वह जीव है कि-जिसने शंख पर्याय में उत्पम
પ્રમાણે છે કે નામ યાવસ્કથિત હોય છે. અને સ્થાપના ઈવરિક પણ હોય છે અને યાવસ્કથિત પણ હોય છે. આ વિષે સપષ્ટતા નામ આવશ્યક અને स्थापना मावश्या प्र४२मा पडता ४२वामा भावी छे. 'दव्यसंखा' ना વિચારમાં “સંખ' શબ્દનો અર્થ સંખ્યા પરક લેવામાં આવ્યું નથી. પરંતુ આનો અર્થ શંખ-પરક લેવામાં આવ્યું છે. આગમ અને આગમન ભેદથી દ્રવ્ય શંખના બે પ્રકારો કહેવામાં આવ્યા છે. આમાં આગમ શંખ અને આગમ શંખના ભેદ રૂપ જ્ઞાયક શરીર ભવ્યશરીર શંખ-એમનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકતાના પ્રકરણમાં કથિત ભેદ મુજબ જ જાણી લેવું જોઈએ. આ બને-ગાયક શરીર અને ભવ્ય શરીર શંખથી ભિન્ન દ્રવ્ય શંખના એક ભવિક, બદ્ધાયુક, અને અભિમુખ નામ ગોત્ર આ ત્રણે ભેદે છે. જે જીવે ઉત્પન્ન થઈને હજી સુધી શંખ પર્યાયની આયુનો બંધ કર્યો નથી પરંતુ મરણ પ્રાપ્ત કરીને જે શંખની પર્યાયમાં ચોક્કસ ઉત્પન્ન થવાનો છે, એ શંખ પર્યાયમાં ઉત્પન્ન થવાના પૂર્વ પ્રથમ ભવમાં સ્થિત જીવ તે એકભવિક શંખ છે એની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કટિ પૂર્વની છે. તે બદ્ધાયુષ્ક શંખ તે જીવ કહેવાય છે કે
अ० ७९
For Private And Personal Use Only