Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २२१ अनुमानप्रमाणनिरूपणम् ५०१ तत्र पूर्ववत्-विशिष्टं पूर्वोपलब्ध चिह्नमिह पूर्वमुच्यते । तदेव निमित्तं यस्यानुमानस्य तत् पूर्ववदुच्यते । पूर्वोपलब्धविशिष्टचिह्नद्वारेण गमकमनुमान पूर्ववदिति भावः । तत् पञ्चविधं प्रज्ञप्नं, तद्यथा-'खतेण' इत्यादि । क्षतेन वा स्वदेहोद्धवेन सहजेन क्षतेन ?, व्रणेन-आगन्तुकेन श्वदंष्ट्रादिकृतेन व्रणेन वा २, लाञ्छ नेन-केनचिद् विशिष्टेन चिह्वेन वा ३, मषेण मषाकृति केन चिह्वेन वा ४ तिल केन-तिलाकृतिकेन चिह्वेन वा ५ गाथा-'माया' इत्यादि । यथा बाल्यावस्थायां नष्टं-देशान्तरगतं पुत्रं युवानं सन्तं तं पुत्रं पुनरागतं वीक्ष्य काचित्-तथाविधस्मृतिचतुरा माता, केनचित् पूर्वलिङ्गेन-पूर्वदृष्टेन क्षतादिना चिडून प्रत्यभिजानीयात्-भयं मम पुत्र इत्यनुमिनुयादिति भावः । अनुमानमयोगश्चेत्थम्-अयं मम, दृष्टसाधर्म्य के स्वरूप का कथन सूत्रकार आगे करेंगे-यहां तो पूर्व बत् और शेषवत् इन दो अनुमानों को कथन किया गया है। जिस अनुमान की उत्पत्ति में पूर्वोपलब्ध कोई विशिष्ट चिह्न निमित्त होता है, वह पूर्ववत् अनुमान है अर्थात् पूर्वोपलब्ध विशिष्ट चिह्न द्वारा अपने साध्य का गमक अनुमान पूर्ववत् अनुमान है। शरीर में जो घाव स्वाभाविक होता है, वह क्षत है । और जो कुत्ता आदि के काट जाने पर घाव होता है, वह व्रण है । डाम देकर जो शरीर में एक प्रकार की निशानी बना दी जाती है, वह अथवा शरीर में जो गुदना: गुदवाते हैं वह लाश्चन है। शरीर में उड़द के
आकार का उठा हुआ काला सा जो चिह्न होता है वह मसा है और तिल के जैसा जो चिह्न होता है वह तिल है । इन चिह्नों को लेकर जो अनुमान ज्ञान होता है वह पूर्ववत् है । जैसे किसी माताने આવ્યાં છે. દષ્ટ સાધમ્યના સ્વરૂપનું કથન સૂત્રકાર હવે પછી આગળ કરશે. અહીં તો પૂર્વવત્ અને શેષવત્ આ બે અનુમાનનું કથન કરવામાં આવ્યું છે. જે અનુમાનની ઉત્પત્તિ માં પૂપલબ્ધ કઈ વિશિષ્ટ ચિહ્ન નિમિત્ત હાથ છે, એટલે કે પૂપલબ્ધ વિશિષ્ટ ચિહ્ન વડે પોતાના સાથનું ગમક અનુમાન પૂર્વવતુ અનુમાન છે. શરીરમાં જે ઘા સ્વભાવિક થાય છે, તે ક્ષત છે, અને જે કતરા વગેરેના કરડવાથી જે ઘા થાય છે, તે ઘણું છે. ડામ દઈને જે શરી૨માં એક જાતની નિશાની બતાવવામાં આવે છે. તે અથવા શરીરમાં જે શૃંદાવવું તે લંછન છે. શરીરમાં અડદના આકારનું જે કાળું સરખું ચિહ્ન હોય છે તે મસા (તલ) છે, અને તલ જેવું જે ચિહ્ન હોય છે તે તિલ છે. આ ચિહ્નોને લઈને જે અનુમાન જ્ઞાન થાય છે, તે પૂર્વવત છે. જેમ કેઈ માતાએ પરદેશથી આવેલા પોતાના યુવાન પુત્રને પૂર્વદૃષ્ટચિહુથી ઓળખી
For Private And Personal Use Only