Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-----
-
-
अनुयोगचन्द्रिका टीका सूत्र २२४ आगमप्रमाणनिरूपणम् मिति वक्तव्यम् , पटहताडनमहाघोषपूरितश्रवणबाधिर्यकुडव्यस्खलनाद्य यथाऽनुपपत्तेः । तस्माद् नैकान्ततोऽपौरुषेयमागमवचः, ताल्वादि व्यापराभिव्यङ्गयत्वात् , देवदत्तादि वाक्यवदिति । प्रकृतमुपसंहरन्नाह-स एष लोकोत्तरिक इति । लौकिक आगम प्रमाण नहीं हैं-यह बात नहीं बन सकेगी। अपौरुषेयता शब्दों में इस प्रकार से आती है कि वे सब भाषावर्गणाओं से निष्पन्न होते हैं
और भाषा वर्गणाएँ पोद्गलिक हैं और वे लोक में सर्वदा ही स्थित रहो करती हैं- ताल्पादिक कोई अपूर्व काम करते नहीं हैं, वे तो सिर्फ तुम्हारी मानधनानुसार शब्द की अभिव्यक्ति मात्र ही करते हैंऐसी स्थिति में समस्त शब्दों में औरुषेयता आती है। शब्द भाषावर्गणाओं से निष्पन्न होते हैं यह मान्यता असिद्ध नहीं है-अर्थात् शब्द पौगलिक है ऐसा कथन असिद्ध नहीं है। क्योंकि पटहताडन जन्यमहाघोष शब्द से कान की झिल्ली तक फूट जाती है । भीत आदि से शब्दस्खलित हो जाता है । तात्पर्य यह है कि-'यदि शब्द पौगलिक नहीं होता वह अमूर्तिक होता तो, उससे कान में विघात नहीं होना चाहिये था, और न उसका भित्यादिक से अभिघात ही होना चाहिये था । परन्तु ऐसा होता है-अतः 'वह पौगलिक है' ऐसा मानना चाहिये । इसलिये आगमरूप वचन एकान्ततः अपौरुषेय नहीं અમુક આગમ અપ્રમાણ છે, આ વાત સિદ્ધ થઈ શકશે જ નહિ. શબ્દમાં અપૌરુષેયતા આ પ્રમાણે આવે છે કે તેઓ સર્વ ભાષા વર્ગણાઓથી નિષ્પન્ન હોય છે, અને ભાષા વગણાઓ પૌગલિક છે. અને તેઓ લેકમાં સદા સ્થિત રહ્યા જ કરે છે. તાલવાદિકો કોઈપણ જાતનું અદ્ભુત કામ કરે છે એવું નથી, તેઓ તે ફક્ત તમારા મત મુજબ શબ્દની અભિવ્યક્તિ જ કરે છે. એવી સ્થિતિમાં સમસ્ત શબ્દમાં અપૌરુષેયતા આવે છે. શબ્દ ભાષા વગણાઓથી નિષ્પન્ન થાય છે, આ માન્યતા અસિદ્ધ નથી, એટલે કે શબ્દ પૌગલિક છે, એવું કથન અસિદ્ધ નથી. કેમકે પટતાડન જન્ય મહાઘોષ આદિ શબદથી કાનને પડદે સુદ્ધાં ફાટી જાય છે. ભીત વગેરેથી શ૬ ખલિત થઈ જાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે શબ્દ પગલિક હેત નહિ અને તે અમૂર્તિક હેત તે તેના વડે કાનમાં વિઘાત (પ્રહાર) થ ન જોઈએ અને તેને ભિત્યાદિકની સાથે અભિવાત પણ હો ન જોઈએ. પરંતુ આમ થાય છે તેથી તે પદ્ગલિક છે, એવું માનવું એગ્ય કહેવાય. એટલા માટે આગમરૂપવચને
अ०६९
For Private And Personal Use Only