Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र२०२ समयस्वरूपनिरूपणम्
"आगमचोपपत्तिश्च सम्पूर्ण विद्धिलक्षणम् ।
अतीन्द्रियाणामांनां सद्भावप्रतिपत्तये ॥१॥ आगमश्चाप्त वचनमाप्तं दोपक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रू गद् हेत्वसंभवात् ।।२।। उपपतिर्भवेद्युक्तिर्या सद्भावप्रसाधिका । सान्वयव्यतिरेकादिलक्षणा सूरिभिः कृता॥३॥इति। अत्र आगम उपपत्तिश्च द्वयमपि निदर्शितम् ॥मू० २०२।। वहां तक युक्ति भी चलानी चाहिये परन्तु जहां युक्ति न चले वहां आगम को प्रमाण मानकर उन्हें स्वीकार करना चाहिये। यदि ऐसा नहीं किया जावे तो सर्वज्ञ के वचनों में अप्रमाणता की प्रसक्ति होगी। ऐसा ही कहा है 'आगमश्वोपपत्तिश्च' इत्यादि ____ अतीन्द्रिय पदार्थो के सद्भाव की प्रतिपत्ति के लिये आगम
और उपपत्ति-युक्ति-ये दोनों ही लक्षण रूप जाननी चाहिये । आप्त पुरुष के वचन का नाम आगम है। दोषों के सर्वथा प्रक्षय हो जाने से ही मनुष्य आप्त बनता है। आप्त का दूसरा नाम वीतराग है। वीतराग अन्त बोलने के कारणों की असंभवता से कभी भी अनृत-झूठ-वचन नहीं बोलते। उपपत्ति-नाम युक्ति का है। यह अन्वय व्यतिरेक लक्षण. वाली होती है । और अपने साध्यके सद्भाव की आवेदिका होती है। तात्पर्य कहने का यह है कि युक्ति का दूसरा नाम हेतु है । और हेतु આટલું ચોકકસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યાં સુધી યુક્તિ ચાલી શક્તિ હોય ત્યાં સુધી યુક્તિને પ્રયોગ કરવો જ જોઈએ જ્યાં યુક્તિ ચાલે નહિ ત્યાં આગમને જ પ્રમાણભૂત સ્વીકારીને ચાલવું જોઈએ જે આ પ્રમાણે આચરવામાં આવે નહિ તે સર્વજ્ઞના વચનમાં અપ્રમાણુતાની પ્રસિદ્ધિ થશે
पामा मा०युं छे -" आगमश्चोपपत्तिश्च" त्यादि सटले । અતિન્દ્રિય પદાર્થોના સદ્દભાવની પ્રતિપત્તિ માટે આગમ અને ઉપપત્તિ-યુક્તિ આ બંનેને લક્ષણ રૂપ જાણવા જોઈએ આપ્ત પુરૂષના વચનનું નામ આગમ છે. દેશે સર્વથા વિનષ્ટ થઈ જાય ત્યારે જ મનુષ્ય આપ્ત બને છે આસન બીજું નામ વીતરાગ છે વીતરાગ અમૃત બેલાવાના કારણોની અસંભવતાને લીધે કઈ પણ વખતે અમૃત–જુઠું–વચન બોલતા નથી. ઉ૫પત્તિ યુકિતનું નામ છે આ અન્વય વ્યતિરેક લક્ષણવાળી હોય છે અને પિતાના સાધ્યના સદ્દભાવની અવેદિક હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે યુકિતનું બીજુ નામ હેતુ છે, અને જે હેતુ હોય છે તે પોતાના સાધ્યના સાથે અવિના
For Private And Personal Use Only