Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे. श्रेणयः प्रतरस्य असंख्येयभागे । तासां खलु श्रेगीनां विष्कम्भमूचिः अङ्गुलप्रथमवर्गमूलस्य असंख्येयभागे । मुक्तानि यथा औधिकानि औदारिकशरीराणि । और अवसर्पिणी काल के एक प्रदेश पर व्यवस्थापित किये जा सकते हैं। इसलिये असंख्यात उत्सर्पिणी और अवसर्पिणांकाल के जितने समय होते हैं, उतने बद्ध वैक्रियशरीर असुरकुमारों के होते हैं । (वंत्तो-असंखेज्जाओ सेढीओ पधरस्स असखिजाइभागे, तासिणं सेढीणं विखंभसूई अगुलस्स पढमवगमूलस्स असंखिज्जहभागे) क्षेत्र की अपेक्षा ये बद्ध वैक्रियशरीर प्रतर के असंख्यात भाग में वर्त. मन असंख्यात श्रेणियों के जितने प्रदेश होते हैं उतने होते है। यहां पर उन श्रेणियों की विष्कंभ सूचि ही ली गई है, प्रतर के असंख्यातवें भाग में वर्तमान असंख्यात योजनकोटिरूप क्षेत्रवर्तीनभः श्रेणि नहीं । विष्कंभसूचि अंगुल के प्रथमवर्गमूल के असंख्येय भाग में होती है। इसका तात्पर्य यह है-'प्रतर के अंगुल प्रमाण क्षेत्र में जितनी श्रेणियां होती है, उन श्रेणियों का जो प्रथम वर्गमूल होता है, सो उस वर्गमूल के भी असंख्यातवें भाग में जो श्रेणियां है उन श्रेणियों के बराबर विष्कमसूचि यहां कही गई है। यह विष्कंभ सूचि नारक की विष्कंभमूचि की अपेक्षा उसके भाग प्रमाणवाली પ્રદેશ પર વ્યવસ્થાપિત કરી શકાય છે. એટલા માટે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના જટલા સમય હોય છે, તેટલા બદ્ધકિય શરીરે असुरशुभाशना हाय छे. (खेत्तओ असंखेज्जाओ सेढीओं पयरस्त्र असंखिज्जइ भागे, तासि ण सेढीगं विक्ख भसूई अंगुलस्स पढमवगमूलस्स असंखिज्जइभागे) ક્ષેત્રની અપેક્ષા આ બદ્ધકિય શરીરે-કતરના અસંખ્યાત ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓના જેટલા પ્રદેશ હોય છે, તેટલા હોય છે. અહીં તે શ્રેણીઓની વિખંભ સૂચિ જ ગ્રહણ કરવામાં આવી છે, પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વિદ્યમાન અસંખ્યાત જન કેટિ રૂપ ક્ષેત્રવતી નભા ગ્રહણ કરવામાં આવી નથી. વિખ્રભસૂચિ અંગુલને પ્રથમ વર્ગમૂલના અસંખ્યયભાગમાં હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “પ્રતરના અંગુલપ્રમાણ ક્ષેત્રમાં જેટલી શ્રેણીઓ હોય છે, તે શ્રેણીઓના જે પ્રથમ વર્ગમૂળ હોય છે, તે વર્ગમૂળના પણું અસંખ્યાતમાં ભાગમાં જે શ્રેણીઓ છે, તે શ્રેણીઓની બરાબર વિÉભ સૂચિ અહીં ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિ નારકની વિષ્કભ સૂચિની અપેક્ષા તેના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી હોય છે. આ
For Private And Personal Use Only