Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगचन्द्रिका टीका सूत्र २१९ गुणप्रमाणनिरूपणम् गुणाज्ञानादयो वर्णादयश्व, तएव प्रमाणम्=प्रमितिः वस्तुपरिच्छेदः, तद्धेतुत्वाद गुणा अपि पमाणम् । गुणैश्च द्रव्यं प्रमीयते, गुणाश्च गुणरूपतया प्रमीयन्ते । इत्थं भावकरणकर्मेति त्रितयसाधनपक्षेऽपि गुणानां प्रामाण्यमनुसन्धेयम्। इदं गुणप्रमाणं जीवाजीवोभय भेदेन द्विविधम् । तत्राल्पवक्तव्यत्वात्पथममजीवगुणप्रमाणमुक्तम् । व्याख्याऽस्य प्रायो निगदसिद्धा। नवरम्-परिमण्डलसंस्थानं वलयादिवत् , वृत्तमयोगोलकवत् , व्यत्रं त्रिकोणम्-शृङ्गाटकफलवत् , चतुरस्रं समचतुष्कोणम् , आयतम्-दीघमिति ॥ मु० २१९ ॥ पक्ष में हैं । यहाँ गुणप्रमाण का प्रकरण चल रहा है-इसलिये भाव साधनपक्ष में गुणों को जानने रूप प्रमिति का नाम प्रमाण होता है। गुण स्वयं प्रमाणभूत नहीं होते-परन्तु जाननारूप क्रिया गुणों की है, इसलिये क्रिया और क्रियावान् में अभेदोपचार से गुगों को प्रमाण मान लिया जाता है । करण साधनपक्ष में "जिसके द्वारा जाना जावे वह प्रमाण है" यह प्रमाण शब्द की व्युत्पत्ति कही गई है सो गुणों से द्रव्य जाना जाता है इसलिये गुणप्रमाणभूत हो जाते हैं । कर्मसाधन पक्ष में "जो जाना जावे" वह प्रमाण है ऐसी प्रमाणशब्द की व्युत्पत्ति हुई है-सो गुण गुणरूप से जाने जाते हैं, इसलिये गुणप्रमाण हैं। इस प्रकार भाव करण और कर्मसाधन पक्ष में गुणों में प्रमाणता का अनुसंधान कर लेना चाहिये। सूत्रकार ने जो व्युत्क्रम से अजीव गुणप्रमाण का कथन किया है उसका कारण यहां अल्पवक्तव्यता है। वलय आदि का जो आकार होता है, वह परिमंडल संस्थान है । अयोतत्प्रमाणम्' मा प्रभाव शहनी व्युत्पत्ति भसाधन पक्षमा छे. मी गुण પ્રમાણુનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી ભાવસાધનપક્ષમાં ગુણેના જ્ઞાન રૂપ પ્રમિતિનું નામ પ્રમાણ હોય છે, ગુણ જાતે પ્રમાણભૂત હેતા નથી, પરંતુ જાણવા રૂપ કિયા ગુણેની છે. એટલા માટે ક્રિયા અને કિયાવાનમાં અભેદ પચારથી ગુણેને પ્રમાણ માની લેવામાં આવે છે. કરણસાધન પક્ષમાં “જેના વડે જાણવામાં આવે તે પ્રમાણ છે.” આ રીતે પ્રમાણશબ્દની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. તે ગુણેથી દ્રવ્ય જાણવામાં આવે છે તેથી ગુણે પ્રમાણભૂત થઈ જાય છે, કર્મસાધનપક્ષમાં “જે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ જાતની પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કહેવામાં આવી છે એટલા માટે ગુણ, ગુણ રૂપે જાણવામાં આવે છે, તેથી જ ગુણ પ્રમાણ છે. આ રીતે ભાવકરણ અને કર્મસાધન પક્ષમાં ગુણેમાં પ્રમાણુતાનું અનુસંધાન કરી લેવું જોઈએ. સૂત્રકારે જે વ્યુત્ક્રમથી અજીવ પ્રમાણનું કથન કર્યું છે, તેનું કારણ અહીં અલ્પ વક્ત
For Private And Personal Use Only