Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
D
अनुयोगचन्द्रिका टीका सूत्र २१६ मनुष्याणामौदारिकादिशरीरनि० ४५५ स्थानों से है । ये ३२ अंकस्थान तीन अंकस्थानों से न्यून लिये गये हैं। इस प्रकार २९ अकस्थानों में गर्भज मनुष्यों की संख्या कही गई है। (अहव ण छट्ठोवग्गो पंचमवग्गपडुप्पण्णा) अथवा छठा वर्ग पंचमवर्ग से गुणित करने पर जो संख्या आती है, उतनी संख्या प्रमाण गर्भज मनुष्य है, ऐसा जानना चाहिये। इसका तात्पर्य इस प्रकार से है एक का वर्ग एक ही होता हैं इसलिये संख्या की वृद्धि न होने के कारण एकवर्गरूप से नहीं माना गया है। दो का वर्ग चार होता है अतः यह प्रथम वर्गमाना गया है । क्योंकि इसमें संख्या की वृद्धि होती है। इसी प्रकार से आगे के वर्गों में समझना चाहिये । ४४४ =१६ यह द्वितीय वर्ग है । १६४१६ =२५६ यह तृतीयवर्ग है। २५६४ २५६ = ६५५३६, यह चौथा वर्ग है। ६५५३६४ ६५५३६४२९४९६७२९६ यह पांचवां वर्ग है । ४२९४९६७२९६४ ४२९४९६७२९६ =१८४४६७४४०७३७०९५५१६१६ यह छठा वर्ग है । इन वर्गों में छठा वर्ग पंचमवर्ग से गुणित किये जाने पर ७९२२८१६२५१४२६४३३७५९३५४३९५०३३६ इतने अंक आते हैं इनकी संख्या २९ हैं सो इस २९ अंक रूप स्थानों में गर्भज मनुष्यों की संख्या कही गई है
સ્થાને છે. આ ૩૨ અંકસ્થાને ત્રણ અંકસ્થાને કરતાં ન્યૂન ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ રીતે ૨૯ અંકસ્થાનેમાં ગર્ભજ મનુષ્યોની સંખ્યા કહેવામાં मावी छ. (अहव णं छटो वग्गो पंचमवग्गपडुप्पण्णो) अथवा ७४ शनासाथ પાંચમા વર્ગને ગુણિત કરવાથી જે સંખ્યા આવે છે, તેટલી સંખ્યા પ્રમાણ ગર્ભજ મનુષ્ય છે એ સમજવું જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે-એકને વગર એક જ હોય છે. એટલા માટે સંખ્યામાં કોઈપણ જાતની વૃદ્ધિના અભાવે એકની વગ રૂપમાં ગણત્રી કરવામાં આવતી નથી. બેને વર્ગ ચાર હોય છે. માટે આ પ્રથમવર્ગ માનવામાં આવ્યું છે, કેમકે આમાં સંખ્યાની વૃદ્ધિ હેય છે. આ પ્રમાણે જ હવે પછીના વર્ગો માટે પણ સમજવું જોઈએ. ૪૪૪=૧૬ આ બીજો વર્ગ છે. ૧૬૪૧=૨૫૬ આ ત્રીજે વગ છે. ૨૫૬૪૨૫૬૪૬૫૫૩૬ આ ચેાથે વર્ગ છે. ૬૫૫૩૬૪૬૫૫૩૬=૪૨૯૪૬૭૨૯૬ આ પાંચ વર્ગ છે. ૪૨૯૪૬૭૨૬૪૪૨૯૪૯૬૭૨૯૬=૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ આ છઠ્ઠો વર્ગ છે. આ વર્ગોમાં છઠ્ઠો વર્ગ પાંચમા વર્ગની સાથે ગુણવાથી ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ આટલા અંકે આવે છે. આ અંકની સંખ્યા ૨૯ છે, તે આ ર૯ અંક રૂપ સ્થાનોમાં ગજ
For Private And Personal Use Only