Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
अथ गुणप्रमाणं निरूपयति
मूलम् - से किं तं गुणप्पमाणे ? गुणप्पमाणे - दुविहे पण्णत्ते, तं जहा - जीवगुणप्पमाणे अजीवगुणप्पमाणे य से किं तं अजीवगुणप्पमाणे ? अजीवगुणप्पमाणे- पंचविहे पण्णत्ते तं जहा - वण्णगुणप्पमाणे गंधगुणप्पमाणे रसगुणप्पमाणे फासगुणपमाणे संठाण गुणप्पमाणे । से किं तं वण्णगुणापमाणे ? वण्णगुणमाणे पंचविहे पण्णत्ते, तं जहा - कालवण्णगुणष्पमाणे जाव
अनुयोगद्वारसूत्रे
के द्वारा जानी जावे वह प्रमाण है अथवा जो जाना जावे वह प्रमाण है यह प्रमाण शब्द का व्युत्पत्तिलभ्य अर्थ है । भावरूप जो प्रमाण है वह भावप्रमाण है, प्रमाण शब्द की व्युत्पत्ति जब भावसाधन पक्ष में की जाती है तब वस्तु का परिच्छेद ही प्रमाण शब्द का अर्थ होता है । और जब प्रमाणशब्द की व्युत्पत्ति करणसाधन में की जाती है तब 'वस्तु जिस के द्वारा जानी जावे वह प्रमाण है' ऐसा अर्थ लभ्य होता है। इस अवस्था में वस्तु भाव-ज्ञानादिरूप अथवा वर्णादिरूप भाव से जानी जाती है। इसलिये यह भाव परिच्छेद का हेतु हो जाता है । तब इसमें प्रमाणता आ जाती है । कर्मसाधन पक्ष में ज्ञानादि अथवा वर्णादिरूप भाव गुणरूप से जाने जाते हैं इसलिये ये स्वयं प्रमाणरूप होते हैं ॥ २१८ ॥
For Private And Personal Use Only
આ
અથવા જે જાણવામાં આવે તે પ્રમાણ છે, પ્રમાણશબ્દના વ્યુત્પત્તિ લભ્ય અથ છે. ભાવ રૂપ જે પ્રમાણ છે તે ભાવપ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ જ્યારે ભાવ સાધનપક્ષમાં કરવામાં આવે છે, ત્યારે વસ્તુને પરિચ્છેથ્રુ જ પ્રમાણુ શબ્દના અર્થ થાય છે. અને જ્યારે પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધનમાં કરવામાં આવે છે, ત્યારે વસ્તુ જેના વડે જણાઈ આવે તે પ્રમાણ છે. એવા અ લક્ષ્ય થાય छे. આ સ્થિતિમાં વસ્તુ જ્ઞાનાદિ રૂપ અથવા વદિ રૂપ ભાવથી જણાઈ આવે છે. એટલા માટે જ્યારે આ ભાવ પરિચ્છેદના હેતુ થઇ જાય છે. ત્યારે આમાં પ્રમાણુતા આવી જાય છે, ક્રમ સાધનપક્ષમાં જ્ઞાનાદિ અથવા વદિ રૂપ ભાવ ગુણુ રૂપથી જાણવામાં આવે છે, એટલા માટે આ પેાતે પ્રમાણુરૂપ હાય છે. IIસૂ૦ ૨૧૮