Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
अनुयोगद्वारसूत्रे उत्सर्पिणी और अवसर्पिणी काल का समय लग जाता है-गतीत हो जाता । अब यहां ऐसा प्रश्न उपस्थित हो सकता है कि अंगुल प्रत्तर रूप क्षेत्र का कितना प्रदेशल्प क्षेत्र का कितना प्रदेश रूप अंश काल के कौन के अंश में द्वीन्द्रिय जीव से खाली करना चाहिये ? तष इसका उत्तर इस प्रकार हैं-कि अंगुलशतरक्षेत्र का जो अगुल का असंख्यातवां भागरूप अंश क्षेत्र है वह एक हीन्द्रिय जीव से आवलिका रूप काल के असंख्यातवें भागरूप समय में क्रमशः खाली करते जाना चाहिये-इस प्रकार करते २ वह अंगुल इतररूप पूरा क्षेत्र समस्त द्वीन्द्रिय जीवो से खाली किया जा सकता है । इस प्रकार से खाली करने में असंख्यात उस्मर्पिणी और अवसर्पिणीकाल समाप्त हो जाते हैं। अर्थात् असंख्यात उत्सपिभी और अवसर्पिणीकाल में वह सम्पूर्ण प्रतर खाली हो जाता है। इस प्रकार के प्रतर के एक एक अंगुल के असंख्यातवें भागरूप प्रदेश पर आवलिका के एक एक असंख्यातवें भागरूप समय को लेकर क्रमशः प्रत्येक द्वीन्द्रिय जीव शरीर को स्थापित करते २ सम्पूर्ण वह प्रतररूप क्षेत्र द्वीन्द्रिय जीवों के शरीरों से असंख्यात उत्सर्पिणी अवसर्पिणीकाल में भर जाता है। इस प्रकार का यह अर्थ और पहिला अर्थ ये दोनों ही अर्थ वास्तव में एक ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ જેટલો સમય પસાર થઈ જાય છે. અહીં આ જાતને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે અંગુલ પ્રતર રૂપ ક્ષેત્રના જે અંગુલના અસંખ્યાતમા ભાગ રૂપ અંશ ક્ષેત્ર છે, તે એક દ્રિય જીવથી આવલિકા રૂપ કાળના અસંખ્યાતમાં ભાગ રૂપે સમયમાં ક્રમશઃ રિત કરતાં રહેવું જોઈએ આ રીતે કરતાં કરતાં તે અંગુલ પ્રતર રૂપ રપૂર્ણ ક્ષેત્ર સમસ્ત શ્રીન્દ્રિય જીવેથી રિકત કરી શકાય છે. આ પ્રમાણે રિકત કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં તે સંપૂર્ણ પ્રતર ખાલી થઈ જાય છે. આ રીતે પ્રતરના એક એક અંગુલના અસંખ્યાતમા ભાગ રૂપ પ્રદેશ પર આવલિકાના એક એક અસંખ્યાતમાં ભાગ રૂપે સમયને લઈને ક્રમશઃ દરેકે દરેક દ્વીન્દ્રિય જીવ શરીરને સ્થાપિત કરતાં કરતાં સંપૂર્ણ તે પ્રતરરૂપ ક્ષેત્ર દ્વીન્દ્રિય જીના શરીરેથી અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી કાળમાં પૂરિત થઈ જાય છે. આ રીતે આ અર્થ અને પહેલે અર્થ બનને અર્થો ખરેખર એક જ છે. તે બન્નેમાં કઈ પણ જાતને તફાવત
For Private And Personal Use Only