Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे रहित होते हैं। अब रहे बादर पर्याप्तवायुकायिक जीव सो वे सभी प्रकार के असंख्घातवें भाग में रहे हुए आकाश के जितने प्रदेश होते हैं उतने होते हैं। सो ये सब वैक्रियलब्धि सम्पन्न नहीं होते हैं, किन्तु इनमें भी जो इनके असंख्यातवें भागवर्ती जीव है, वे ही वैक्रिपलब्धि संपन्न होते हैं। इनसे अतिरिक्त नहीं । बैंक्रियलब्धि संपन्न जो जीव है उनमें भी सब बद्धवैक्रियशरीर से युक्त नहीं होते हैं किन्तु इनमें भी असंख्येय भागवर्ती जीव ही बद्धवैक्रिय शरीर धारी होते हैं-इन से अधिक नहीं । इसलिये वायुकायिक जीवों में जो यह बद्ध. वैक्रियशरीर धारी जीवों की संख्या कही गई है वह ठीक है। इस से अधिक वायुकायिक जीवों में बद्धबैंक्रिय शरीरधारी जीव नहीं हो सकते हैं।
शका-'वान्ति इति वायक' इस व्युत्पत्ति के अनुसार तो सभी वायुकायिक जीवों को बद्ध वैक्रिय शरीरधारी होना चाहिये ? नहीं तो वैक्रिय के विना इनमें चेष्टा का अभाव ही प्रसक्त होगा ?
उत्तर--समस्त भी लोक में जहां कहीं शुषिर-छेद हैं वहां सर्वत्र चल हवाएँ नियम से हैं ही-यदि ये सब भी हवाएँ वैक्रिया વૈક્રિયલબ્ધિ હોતી નથી. એટલા માટે આ બધા વૈકિય-લબ્ધિ રહિત હેય છે. હવે બાકી રહ્યા બાદરપર્યાપ્ત વાયુકાયિક જીવે તે તેઓ સર્વે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં આવેલા આકાશના જેટલા પ્રદેશ હોય છે, તેટલા હોય છે. તે આ સર્વે વેકિયલધિ સમ્પન્ન લેતા નથી, પરંતુ એમનામાં પણ જે એમના અસંખ્યાતમાં ભાગવર્તી જીવો છે, તેઓ જ વૈક્રિયલબ્ધિ સંપન્ન હોય છે. એમના સિવાય નહિ વક્રિયલબ્ધિ સંપન જે જીવે છે, તેઓમાં પણ બધા બદ્ધ ક્રિય શરીર હેતા નથી. પરંતુ આમાં પણ અસં.
ગેય ભાગવર્તી જીવ જ બદ્ધ વૈકિયશરીરધારી હોય છે, આના કરતાં વધારે નહિ. એટલા માટે જ વાયુકાયિક જમાં જે આ વૈક્રિયશરીરધારી જીની સંખ્યા કહેવામાં આવી છે, તે બરાબર છે, એના કરતાં વધારે વાયુકાયિક જીમાં બદ્ધ વૈક્રિયશરીરધારી ની સંભાવના નથી.
__ - 'वान्ति इति वायवः' ! युत्पत्ति भु४५ वायुयि જેને બદ્ધ વૈશિરીરધારી હેવું જોઈએ? નહિ તે તેમનામાં કિયના અભાવે શ્રેષ્ટાને અભાવ જ પ્રસકત થશે ?
ઉત્તર-બધા લોકમાં જ્યાં-જ્યાં શુષિર-છિદ્ર-છે, ત્યાં ત્યાં સર્વત્ર ચલ પવને નિયમ મુજબ જ છે. જે આ બધા પવને વૈક્રિશરીરયુકત હોય તો
For Private And Personal Use Only