Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे संख्येयपदेशात्मिकायर्या स्वकीयस्वकीयादगाहनायां यधे कैकं शरीरं व्यवस्थाप्यते तदा तैः शरीरैरसंख्येया लोका भ्रियन्ते, यदिचकैकस्मिनभःप्रदेशे एकैकं शरीरं व्यवस्थाप्यते तदाऽपि असंख्येया लोका भ्रियन्ते, इत्थं ननु शरीरस्य एकैकपदेशावगाहना कथं नोक्ता? इति चेदाह-केरलं शरीरस्य जघन्यतोऽप्यसंख्येयप्रदेशावगाहित्वादेकस्मिन् प्रदेशेऽधगाहः सिद्धान्ते निषिद्ध इति नेत्थमुक्ता । असत्कल्पनयैव मुच्यतां को दोपः? नास्ति कोऽपि दोषः, परन्तु सिद्धान्तसम्मतप्रकाहै कि-'असंख्यात प्रदेशात्मक एक एक अपनी २ अवगाहना में यदि एक एक शरीर व्यवस्थापित किया जावे तो, उन शरीरों से असंख्यात लोक भर जाते हैं । तो इस विषय को इस प्रकार क्यों न समझाया जावे कि- यदि आकाश के एकप्रदेश पर एक २ औदारिक शरीर स्थापित किया जावे तो उनसे असंख्यात लोक भर जाते हैं। यह कल्पना सीधी और सरल है तथा इससे उनका क्षेत्र प्रमाण भी जल्दी से समझ में आ जाता है ।
उत्तर--इस प्रकार की कल्पना सिद्धान्त निषिद्ध है। क्योंकि सिद्धान्त में एक शरीर की कम से कम अवगाहना लोकाकाश के असंख्यातवें भाग में कहीं गई है । एक २ प्रदेश में नहीं। और लोका. काशका असंख्यातवां भाग भी असंख्यात प्रदेशात्मक होता है । ऐसा कहा गया है । इस कारण इस प्रकार की कल्पना को स्थान नहीं दिया है ।
शंका--असत्कल्पना से यदि ऐसी प्ररूपणा समझाने के लिये की .. जावे तो क्या दोष ? - છે કે “અસંખ્યાત પ્રદેશાત્મક એક એક પોતપોતાની અવગોહનામાં જે એક
એક શરીર વ્યવસ્થાપિત કરવામાં આવે તો તે શરીરથી અસંખ્યાત લેકો ભરાઈ જાય છે. તે આ વિષયને આ રીતે કેમ ન સમજાવવામાં આવે કે- આકાશના એક પ્રદેશ પર એક એક ઔદારિકશરીર પ્રસ્થાપિત કરવામાં આવે તે તેનાથી અસંખ્યાત લોકે પૂરિત થઈ જાય છે. આ કલ્પના સીધી તેમજ સરલ છે તથા આનાથી તેમનું ક્ષેત્રમાણ પણ શીવ્રતાપૂર્વક સમજમાં આવી જાય છે.
ઉત્તર-આ જાતની કલ્પના સિદ્ધાન્તથી નિષિદ્ધ છે. કેમકે સિદ્ધાન્તમાં એક શરીરની એાછામાં ઓછી અવગાહના કાકાશના અસંખ્યાતમાં ભાગમાં કહેવામાં આવી છે. એક એક પ્રદેશમાં નહી અને કાકાશને અસંખ્યાતમો ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક હોય છે. આમ કહેવામાં આવ્યું નથી.
શંકા-અસત્કલ્પનાથી જે એવી પ્રરૂપણું સમજાવવા માટે કરાવવામાં આવે તે આમાં શ દે છે?
For Private And Personal Use Only