Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुषोगचन्द्रिका टीका सूत्र २१० औदारिकादिशरीरसंख्यानिरूपणम् ३९१ तान्यप्यत्र सूत्रे निर्दिष्टानि स्युः, न च तानि निर्दिष्टानि दृश्यन्ते, अत एतानि
कान्यौदारिकशरीराणि प्रतिपतितसम्यग्दृष्टिराश्यपेक्षया कदाचिद् हीनानि कदाचित्तुल्यानि कदाचिदधिकानि वा भवन्तीति बोध्यम् । ननु जीवैः परित्यक्ता. नामौदारिकशरीराणामानन्त्यं यदुक्तं तत् कथं संगच्छते ? यद्येतानि यानि इमशानगतानि अक्षतानि तिष्ठन्ति तानि गृोरन् , तर्हि तेषामनन्तकालावस्थानाभावात् स्तोकत्वादानन्त्यं नास्ति । अथ चेद्यानि खण्डीभूयपरमाण्वादिभावेन परिणामान्तरापन्नानि तानि गृह्येरन् तर्हि नैतादृशः कश्चित् पुद्गलोऽस्ति, योऽतीता
उत्सर-यदि ये उनकी समसंख्यावाले होते तो उनके जैसा उनका भी इस मूत्र में निर्देश होता परन्तु यहां सूत्र में उनका निर्देश तो दिखता नहीं है-इसलिये यह जानना चाहिये कि- ये मुक्त
औदारिक शरीर प्रतिपतितसम्यग्दृष्टियों की राशि की अपेक्षा से कदा. चित् हीन, कदाचित् तत्तुल्य और कदाचित् अधिक भी होते हैं। __ शंका--जीवों द्वारा परित्यक्तरूप मुक्त औदारिक शरीरों को जो आप अनंत कह रहे हैं-वह किस अपेक्षा से कह रहे है ? क्या जो शरीर श्मशान गंत होकर अक्षत हैं, उनकी अपेक्षा से आप उनमें अनंतता कह रहे हैं ? यदि हां कहा जाय तो यह बात संभवित नहीं होती, क्योंकि उनमें अनंतकाल तक रहना संभवता ही नहीं है-वे तो स्तोककाल तक ही रहते हैं-इसलिये उनमें स्तोकता आने से अनंतता संभवित नहीं होती? यदि ऐसा कहा जाय कि-'जो औदारिक शरीर खंड
ઉત્તર–જે આ તેમની સાથે સમસંખ્યા ધરાવતા હોય તે તેમની જેમ તેમનું પણ આ સૂત્રમાં કથન કરવામાં આવ્યું હતું પરંતુ અહીં સૂત્રમાં તેમનું કથન તે જોવામાં આવતું નથી. એટલા માટે એમ સમજી લેવું જોઈએ કે મુક્ત ઔદારિક શરીરો પ્રતિપતિત સમ્યગૂદષ્ટિઓની રાશિની અપેક્ષાએ કદાચિત હીન, કદાચિત તતુલ્ય અને કદાચિત વધારે પણ હોય છે.
શકા- વડે પરિત્યકત રૂ૫ મુકત ઔદારિક શરીરને જે તમે અનંત બતાવી રહ્યા છે, તે કઈ અપેક્ષાએ બતાવી રહ્યા છે? શું જે શરીર મશાનગત થઈને અક્ષત છે, તેમની અપેક્ષાએ આપ તેમનામાં અનંતતા કહી રહ્યા છે ? જે આપ “હા” કહે તે આ વાત સંભવિત નથી કેમકે તેમનામાં અનંત કાલ સુધી રહેવું સંભવિત નથી તેઓ તે સ્તક કાલ સુધી જ રહે છે. એથી તેમનામાં સ્તકતા આવવાથી અનંતતા સંભવિત નથી? આમ કહેવામાં આવે કે જે દારિક શરીરે ખડખંડ થઈને પરમાણુ
For Private And Personal Use Only