Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७२
मनुयोगद्वारसूत्र इत्यादि । अनीवद्रव्याणि-रूपयजीवद्रयारूप्यजीवद्रव्यभेदात् द्विविधानि । तत्रअरूप्यजीवद्रव्याणि धर्मास्तिकायो धर्मास्तिकायस्य देशा धर्मास्तिकायस्य प्रदेशा इत्यादीनि दशविधानि । तत्र धर्मास्तिकायो यद्यपि एकएच, तथापि नयभेदाद स त्रिविधो भवति । संग्रहनयमनेन धर्मास्तिकाय एक एव भवति । व्यवहारनयमतेन तस्यैव धर्मास्तिकायस्य द्विभागत्रिभागादिको बुद्धिपरिकल्पितो देशः । पया-सम्पूर्णो धर्मास्तिकायो जीवादिगत्युपष्टम्भकं द्रव्यमुच्यते, एवमेव तशास्त
भावार्थ-घूत्रकार ने इस सूत्र द्वारा द्रव्यों-के मूलतः कितने प्रकार है ? यह और उन प्रकारों के भी प्रकार कौन २ हैं, यह सब प्रकट किया है । अरूपी अजीव द्रव्य के जो १० प्रकार कहे गये हैं सो पह नय की विवक्षा को लेकर कहे गये हैं। इसका विवेचन इस प्रकार से है-यद्यपि धर्मास्तिकाय मूलतः एक ही द्रव्य है फिर भी संग्रहनय, पवहारनय और ऋजु सूत्रनय इन तीनों नयों के भेद से उसमें भेद आजाता है । इन तीनो नयों का अभिप्राय जुदा-जुदा है-इसलिये संग्रहनय धर्मास्तिकाय एक ही द्रव्य है ऐसा मानता है। व्यवहारनय इस द्रव्यके देश मानता है। और ऋजुत्र नय उसके निर्षिभागरूप प्रदेश मानता है। व्यवहारनय की ऐसी मान्यता है कि जिस प्रकार सम्पूर्ण धर्मास्तिकाय जीव पुद्गल की गति में सहायक-निमित्त-बनता है उसी प्रकार से उसके दो भाग तीन भोग आदि देश भी जीव पुखल की गति में निमित्त होते हैं । इसलिये वे भी पृथक द्रव्य हैं। भाजु
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે દ્રવ્યના મૂલતઃ કેટલા પ્રકાર છે? તેમજ તે પ્રકારના પણ ઉપ પ્રકારો કયા કયા છે? આ બધું સ્પષ્ટ કર્યું છે અરૂપી અછવદ્વવ્યના જે ૧૦ પ્રકાર કહેવામાં આવ્યાં છે તે તે નયની વિવક્ષાના આધારે કહેવામાં આવ્યા છે. આનું વિવેચન આ પ્રમાણે છે જે કે ધર્માસ્તિકાય મૂલતઃ એકજ દ્રવ્ય છે છતાંએ સંગ્રહાય, અને બાજુ સૂત્રનય આ ત્રણે નાના ભેદથી તેમાં ભેદ આવી જાય છે. આ ત્રણે નયને અભિપ્રાય જુદે જુદે છે. એટલા માટે સંગ્રહ નય ધર્માસ્તિકાય એકજ દ્રવ્ય છે. એવું માને છે. વ્યવહારનય તે દ્રયના દેશ માને છે. અને જજુ સૂત્રનય તેના નિવિભાગ રૂપ પ્રદેશ માને છે. વ્યવહારનયની એવી માન્યતા છે કે જે પ્રમાણે સંપૂર્ણ ધમસ્તિકાય જીવ પુદ્ગલની ગતિમાં સહાયક-નિમિત્તિ-બને છે. તેમજ તેના બે ભાગ ત્રણ ભાગ વગેરે દેશે પણ જીવ પુદ્ગલની ગતિમાં નિમિત્ત બને છે. એટલા માટે તેઓ પણ પૃથકદ્રવ્ય છે. ઋજુસૂત્રનયની એવી માન્યતા છે કેવલીની બુદ્ધિકલ્પિત જે પ્રદેશરૂપ નિવિભાગ ભાગધર્માસ્તિકાયના છે
For Private And Personal Use Only