Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे संघातैरेकः स्थूलतरः संघातो विवक्ष्यते । एवंविधाः स्थूलतरसंघाता एकस्मिन् पक्षमणि असंख्येया एव भवन्ति । तेषां चासंख्येयानां संघातानां क्रमेण च्छेदनेऽ. संख्येय रेव समयैः पक्ष्म छिद्यते, अतो नास्ति कश्चिद् विरोधः । एवं च सूत्रे विशेषेगानुक्ता अपि प्रकरणवशात् स्वयमूद्याः, अन्यथा आगमस्य स्वोक्तिविरोधः प्रसज्येत संघातों से एक स्थूलतर संघात विवक्षित होता है इस प्रकार के स्थूलतर संघात एक एक पक्षण में असंख्यात ही होते हैं । इन असंख्यातसंघातो को क्रम २ से छेदन होने में असंख्यात समय ही लगते हैं। इसलिये एक पक्षम असंख्यात समय में छिन्न होता है इस कथन में कोई विरोध नहीं आता । तात्पर्य कहने का यह है-कि अनंत परमाणु संघातों से एक पक्ष्म निष्पन्न होता है और पक्षम का एक २ संघात क्रम क्रमशः छिन्न होता है, ऐसी स्थिति में एक पक्ष्म के छेदन होने में अनंत समय लगना चाहिये । परन्तु सिद्धान्त कारों ने जो एक पक्ष्म के छेदन होने में अनंत समय न कहकर असंख्यात समय वहे हैं उसका कारण यह है कि एक समय में जो अनंतपरमाणु संघात छिन्न होता है वह एक स्थूलतर संघात माना जाता है। इस प्रकार के स्थूलतर संघात पक्ष्म में असंख्यात ही होते हैं अनंत नहीं । इसलिये इन असंख्यात सघातों के छेदन में क्रमशः असंख्यात समय ही लगता है। इस प्रकार असख्यात समय लगने की यह बात सूत्रकार ने सूत्र
એક સમયમાં જે અનંત સંઘાતનું છેદન થાય છે, તે અનંત સંઘાતથી એક સ્કૂલતર સંઘાત એક એક પફમમાં અસંખ્યાત જ હોય છે. આ અસંખ્યાત સંઘતેને ક્રમશ: છેદિત કરવામાં અસંખ્યાત સમય જ લાગે છે. એટલા માટે એક પશ્ન અસંખ્યાત સમયમાં છિન્ન થાય છે, આ કથનમાં કે વિરોધ નથી તાત્પર્ય આ પ્રમાણે છે કે અનંતપરમાણુ સંઘાતેથી એક પક્રમ નિષ્પન્ન થાય છે. અને મને એક એક સંઘાતકમ કેમશઃ છિન્ન થાય છે, એવી સ્થિતિમાં એક પક્ષમના છેદનમાં અનંત સમયે લાગવા જોઈએ પરંતુ સિદ્ધાન્તકારોએ જે એક પફમના છેદનમાં અનંત સમય ન કહીને અસંખ્યાત સમયે કહેલ છે, તેનું કારણ આ છે કે એક સમયમાં જે અનંત પરમાણુ સંશાત છિન્ન થાય છે તે એક રથુલતર સંઘાત માનવામાં આવે છે. આ જાતના સ્થલતર સંઘાત-પમમાં અસંખ્યાત જ હોય છે, અનંત નહીં એટલા માટે આ અસંખ્યાત સંઘાતના છેદનમાં ક્રમશ: અસંખ્યાત સમય જ લાગે છે. આ પ્રમાણે અસંખ્યાત સમય લાગવાની આ વાત
For Private And Personal Use Only