Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२२
अनुयोगद्वारसूत्रे
स्वनिवाल्यं जायते । इदानीमूलोकावर्तनाम कारमाह-रज्जु विस्तरा
नाडिकापा दक्षिणदिखर्ति ब्रह्मलोकमध्यादधस्तनमुपरितनं च खण्डद्वयं ब्रह्मलोकमध्ये प्रत्येकं द्विरज्जु विस्तीर्णम् उपर्य लोकसमीपे अस्तु रत्नमालसमीपेऽङ्गुलसहस्रमागविस्तरं देशोनसार्द्धरज्जुत्रयोच्छ्रितं बुद्धया समादाय तस्या एव प्रसनाडिकाया उत्तरपाइ विपरीतं संघात्यते । एवं संघाते कृते उपरितनं लोका द्वाभ्यामङ्गुलसहस्रभागाभ्यामधिकं रज्जुत्रयविष्कम्भम् । इह चतुर्णां खण्डानां इसका आकार यंत्रपृष्ठ के नं. १ से चार में देख लेवें
अब उपरितन लोकार्ध के संवर्तन प्रकार को कहते हैं - एक राजु प्रमाण विस्तारवाली प्रसनाडी के दक्षिण दिग्वर्ती ब्रह्मलोक के त्रिकोण आकृतिवाले मध्यभाग को अधस्तन और उपरितन ऐसे दो खण्ड करके, उनमें से प्रत्येक खण्ड, ब्रह्मलोक के मध्य में दो राजु विस्तीर्ण है और ऊपर अलोक के समीप, तथा नीचे रत्नप्रभा पृथ्वी के क्षुल्लक प्रनर के समीप अंगुल के सहस्र भाग प्रमाण विस्तारवाला है और कुछ कम साढे तीन राजु प्रमाण विस्तारवाला है, और कुछ कम साढे तीन राजु प्रमाण उँचाईवाली है, उसे बुद्धिसे उठाकर उसही नाड़ी के उत्तरी पार्श्व में विपरीत करके स्थापित करें। इस प्रकार से संयुक्त करने पर उपरितन लोकार्ध दो अंगुलसहस्र भागों से अधिक तीन राजु विष्कम्भवाला हो जाता है।
•
इसका आकार यंत्रपृष्ठ के नं. ५ से ८ में देख लेवें.
બાહુલ્યયુકત તે હોય છે, તેના આકાર યત્રપેજમાં નં. ૧ થી ૪ સુધીમાં જોઈ સમજી લેવા.
હવે ઉપરિતન લેકાના સ્રવર્તીના પ્રકાર વિષે કહે છે-એક રાજુ પ્રમાણુ વિસ્તારવાળી ત્રસનાડીના દક્ષિણ દિગ્વી બ્રહ્માકના ત્રિકોણ આક઼તિવાળા મધ્યભાગના અધસ્તન અને ઉપરિતન એવા બે ખંડ કરીને તેએમાંથી દરેકે દરેક ખંડ બ્રહ્મલેકના મધ્યમાં એ રજૂ વસ્તીણુ છે અને ઉપર અલેાકના સમીપ તેમજ નીચે રત્નપ્રભા પૃથ્વીના ક્ષુલ્લક પ્રતરની પાસે અંગુલના સહસ્ર ભાગ પ્રમાણે વિસ્તાર યુક્ત છે, અને કંઇક કેમ સાડા ત્રણ રાજુ પ્રમાણ વિસ્તારયુક્ત છે અને કંઇક કમ સાડા ત્રત્રુ રાજુ પ્રમાણ ઊંચાઇ યુક્ત છે, તેને બુદ્ધિથી ઉપાડીને તેજ ત્રસનાડીના ઉત્તરી પાર્શ્વમાં વિપરીત કરીને સ્થાપિત કરે આ પ્રમાણે સયુકત કરવાથી ઉપરિતન લેાકા એ અંશુલ સહસ્રભાગેથી અધિક ત્રણ રાજુ વિશ્વભયુકત થઈ જાય છે. તેના આકાર યંત્રપેજમાં ન, ૫ થી ૮ માં જોઈ લેવા.
For Private And Personal Use Only