Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १९५ उत्सेधाङ्गुलप्रमाण निरूपणम् १५१ यह बात कही गई है। यहां पर ऐमी आशंका नहीं करनी चाहिए कि सूत्रकार ने पहिले तो ऐसा कहा है कि-उच्छलक्षणश्लक्षिणका आदिकों में पूर्व पूर्व की अपेक्षा आगे आगे के लक्षण लक्षिणणका आदिकों में अठगुनारना है। फिर बाद में ऐसा कहा है कि ये अनंत व्यावहारिक परमाणुओं के एकीभवनरूप-संयोग से भी निष्पन्न होते हैं-अतः इन दोनों प्रकार के कथनों में परस्पर में विरोध आता है-क्योंकि पूर्वकथनानुसार से उत्तरोत्तर में पहिले पहिले की अपेक्षा अष्टगुणता और द्वितीय कथन प्रकार से अनंत परमाणु निष्पन्नलारूप समानता जाहिर होती है । क्योंकि इन सबमें अनंत परमाणुओं से निष्पन्न होनापना जो समान धर्म है, वह व्यभिचरित नहीं होता है । इस प्रकार प्रथम कथन प्रकार सामान्य रूप से है । और द्वितीय प्रकार विशेष रूप से है ऐसा जानना चाहिये तात्पर्य कहने का यह है कि इन सबमें "अनंत परमाणुओं से उत्पन्न होना" यह समान धर्म है-परन्तु यह समान धर्म सबमें होने पर भी पूर्व पूर्व की अपेक्षा उत्तरोत्तर में अष्ट गुणाधिकता रूप वैशिष्टय है। अपने आप या पर के निमित्त से जो ऊर्च, अधः एवं तिर्यक् प्रचलन धर्मवाली रेणु है यह ऊर्ध्वरेणु है। रेणु नाम धूलीका है। यह स्वतः કરવામાં આવી છે. અહીં આ જાતની આશંકા થવી જ ન જોઈએ કે સૂત્ર કારે પહેલાં તે એમ કહ્યું છે કે ઉછૂલ સ્લસિકા વગેરે જે છે તે પૂર્વ પૂર્વની અપેક્ષાએ ત્યાર પછીના-લફણલહિણકા વગેરે કરતાં આઠ ગણા વધારે છે. ત્યાર પછી આ પ્રમાણે કહ્યું છે કે આ અનંત વ્યાવહારિક પર માણુઓના એકીભવન રૂપ સ વેગથી પણ નિષ્પન્ન થાય છે. એથી આ બને જાતના કથનમાં પરસ્પર વિરોધ જેવું દેખાય છે કેમકે પૂર્વકથન પ્રકારથી ઉત્તરોત્તરમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ અષ્ટગુણતા અને દ્વિતીય કથન પ્રકારથી અનંત પરમાણુ નિષ્પન્નતા રૂપ સમાનતા સ્પષ્ટ થાય છે. કેમકે આ સર્વેમાં અનંત પરમાણુઓથી નિષ્પન્નતા રૂપ જે સમાનધર્મ છે, તે વ્યભિચરિત થત નથી આ પ્રમાણે પ્રથમ કથન પ્રકાર સામાન્ય રૂપથી જ છે. અને દ્વિતીય પ્રકાર વિશેષ રૂપથી છે, એમ જા વું જોઈએ તાત્પર્ય આ પ્રમાણે છે કે, આ સર્વમાં “અનંત પરમાણુઓથી ઉપન્ન થવું ? આ સમાન ધર્મ છે. પણ આ સમાન ધર્મ સર્વમાં છે છતાંએ પૂર્વ પૂર્વની અપેક્ષા એ ત્યાર પછીના સર્વમાં અણગુણધિકતા રૂપ વિશિષ્ટ છે. પાતાની મેળે જ અથવા બીજાથી પ્રેરિત થઈને જે ઉર્વ, અધઃ અને તિય પ્રચલન ધર્મ યુક્ત રણ છે, તે ઉર્વશુ છે. રેણુ ધૂલિનું નામ છે આ પિતાની મેળે અથવા તે પવન વગેરેથી પ્રેરિત
For Private And Personal Use Only