Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिकाटीकासूत्र१९८पञ्चेन्द्रियतिर्यग्योनिकादीनां शरीरावगाहनानि.१९३ च्छिम जो पंचेन्द्रिय चतुष्पदतिर्यश्च हैं उनकी उत्कृष्ट अवगाहना केवल गव्यूत पृथक्त्व ही है। समूच्छिम जो उरः परिसर्प पश्चेन्द्रिय तिर्यच हैं उनकी उत्कृष्ट शरीरावगाहना सिर्फ योजन पृथक्त्व ही है। समूच्छिम जो भुजपरिसर्प पञ्चेन्द्रिय तिर्यश्च हैं उनकी उत्कृष्ट शरीरावगाहना और जो समूच्छिम खेचर पञ्चेन्द्रिय तिर्यश्च हैं उनकी उत्कृष्ट शरीरावगहाना केवल धनुः पृथक्त्व ही है । इस प्रकार इस गाथा में संमूच्छिम जन्म वाले तिर्यश्चों की अवगाहना के प्रमाण का यह संग्रह किया गया है। अब गर्भ जन्म वाले तिर्यञ्चों की अवगाहना के प्रमाण को संग्रह करके कहने वाली (जोयणसहस्सछग्गाउयाई तत्तो य जोयणसहस्सं । गाउयपुष्टुत्तं भुयगे, पक्खीसु भवे धणुपुहत्तं ॥१॥ यह गाथा है। इसमें यह प्रकट किया है-कि जो गर्भजन्म वाले जलचर पश्चेन्द्रिय तिर्यश्च है उनकी उत्कृष्ट अवगाहना एक हजार योजन प्रमाण ही है। गर्भज चतुष्पदों की छह गव्यूत है । गर्भज उरः परिसरों की एक हजार योजन की है। गर्भज भुजपरिसों की गव्यूत पृथक्त्व है। गर्भज पक्षियों की धनुः पृथक्त्व है। इस प्रकार पंचेन्द्रिय तिर्यञ्चों की अवगाहना को कहकर अब सूत्रकार मनुष्यों की अवगाहना का कथन करते हैं. આનાથી વધારે નથી. સંમૂછિમ જે પંચેન્દ્રિય ચતુષ્પદ તિયરે છે તેમની
કૃષ્ટ શરીરાવગાહના ફક્ત ગભૂત પ્રયત્ન જેટલી જ છે. સંમછિમ જે' ઉર પરિસર્ષ પંચેન્દ્રિય તિર્યંચે છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના ફક્ત
જન પૃથકત્વ જેટલી જ છે, સંમછિમ જે ભુજ પરિસર્ષ પંચેન્દ્રિય તિય છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહને અને જે સંમૂછિમ ખેચર પચે. ન્દ્રિય તિય"ચો છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના ફક્ત ધનુ પૃથક્વ જેટલી જ છે. આ પ્રમાણે આ ગાથામાં સંમ૭િમ જન્મવાળા તિર્યચેની અવગાહનાના પ્રમાણને સંગ્રહ કરવામાં આવ્યું છે, હવે ગર્ભ જન્મવાળા તિયાની અવગાહનાના પ્રમાણને સંગ્રહ કરીને કહેનારી ગાથા બતાવવામાં આવે છે(जोयणसहस्सछग्गाउयाई तत्तो य जोयण सहस्सं । गायउपुक्षुत्वं भुयगे, पक्खी भवे -धणुपुटुत्तं ॥१॥ मामां आ पात १५८ ४२वामा भावी छ। ગર્ભજન્મવાળા જલચર પંચેન્દ્રિય તિયરે છે તેમની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર જન પ્રમાણ જેટલી જ છે. ગર્ભજ ચતુષ્પદની ૬ ગભૂત છે. ગર્ભજ ઉપરિસર્પોની એક હજાર યોજન જેટલી છે. ગર્ભજ ભુજ પરિ. સર્પોની ગભૂત પૃથકત્વ છે. ગર્ભજ પક્ષીઓની ધનુ પૃથકત્વ છે. આ પ્રમાણે પંચેન્દ્રિય તિયની અવગાહનાનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર
अ०२५
For Private And Personal Use Only