Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १९७ पृथ्वीकायिकादीनां शरीरावगाहनानि. १६९ पृथिवीकायिकानावरगाहनामानं निरूप्य ते १, ततस्तेपामेव ओघतः सूक्ष्माणाम् २, ततः सूक्ष्माणामप्यपर्याप्तानाम् ३, तथा पर्याप्तानाम् ४, तत औधिकबादराणाम् ५, तत एषामेव अपर्याप्त विशेषितानां ६, तथा पर्याप्त विशेषितानां चायगाहनामानं निरूप्यते । एषु सप्तस्वपि स्थानेषु पृथिवीकायिकानामगुलासंख्येयभाग एवाववाई" इस सिद्धान्तसमत गाथा द्वारा जो २४ दण्डक-स्थान प्ररूपित किये गये हैं सो उनमें जो ये नारक एवं असुमादि दो पद हैं, इन दो पदों के वाच्यार्थ नार और असुरकुमार आदि भवनवासिनिकाय के देवों की शरोगगाहना लो १९१ थे सूत्र द्वारा प्रतिपादित की जा चुकी है। अब इस स्त्र द्वारा सूत्रकार " पुढबाई" इस पद वाच्यार्थ को शरीरावगाहना मनिपादित कर रहे हैं-इसमें सर्वप्रथम उन्होंने सामान्यरूप से पृथिवीकाधिक जीवों का अवगाहनामान प्रदर्शित किया है । इससे सामान्य रूप से उन्हीं पृथिवीकायिक संपन्धी सूक्ष्म जीवों का, बाद में पृथिवीकायिक सूक्ष्म अपर्याप्तकों का पृथिवीकायिक सूक्ष्म पर्याप्तकों का, सामान्य रूप से बादर पृथिवीकायिक जीवों का बादरपृथिवीकायिक अपर्याप्तक जीवों को और बादर पृथिवीकायिक पर्याप्तकों का, अवगाहना मान निरूपित हो जाता है। तात्पर्य कहने का यह है कि इन सप्त स्थानों में पृथिवीकायिक जीवों का अवगाहना प्रमाण अंगुल के असंख्यातवें भागप्रमाण ही जानना चाहिये। આ સિદ્ધાન્તસંમત ગાથા વડે જે ૨૪ દંડક-સ્થાન પ્રરૂપિત કરવામાં આવ્યાં છે.. તેમાં જે નારક અને અસુરાદિ બે પદે છે, આ બે પદેના વાર્થ નારક અને અસુરકુમાર વગેરે ભવનવાસિનિકાયના દેવોની શરીરવગાહના ૧૯૧મા સૂત્ર વડે प्रतिपाहित ३२वामा पानी छे. वे मासूत्र 3 सूत्र॥२ " पुढवाई" मा ५४ વાચ્યાર્થીની શરીરવગાહના પ્રતિપાદિત કરી રહ્યા છે. આમાં સૌ પ્રથમ તેમણે સામાન્ય રૂપથી પૃથિવીકાયિક જીવોનું અવગાહનામાન પ્રદર્શિત કર્યું છે. એનાથી સામાન્ય રૂપથી તે પૃથિવીકાયિક સંબંધી સૂક્ષ્મ જીવોનું, ત્યાર પછી પૃથિવી કાયિક સૂક્ષમ અપર્યાપ્તકોનું, પૃથિવીકાયિક સૂક્ષમ પર્યાપકનું, સામાન્ય રૂપથી બાદર પૃથિવીકાયિક જીવોનું બાદર પૃથિવીકાયિક અપર્યાપ્તક જીવોનું અને બાદર પૃથિવીકાયિક પર્યાપ્તકોનું અવગાહનામાન નિરૂપિત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે આ સપ્ત સ્થાનમાં પૃથિવીકાયિક જીવનું અવગાહના પ્રમાણુ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ જાણવું જોઈએ.
अ० २२
For Private And Personal Use Only