Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे या पर-हवा-आदि का संबन्ध पाकर ऊपर की ओर भी उड़ती है. नीचे की ओर भी ड़ती है, तथा तिरछे रूप में भी उड़ती है। इसी का नाम ऊर्ध्वरेणु है। घर के भीतर छित में होकर पड़ती हुई दण्डाकार मूर्य के प्रकाश में इस प्रकार से यह स्पष्ट प्रतीत होती है । हवा आदि के निमित्त से जो धूलिकण इधर उधर उड़ा करते हैं वे सरेणु कहलाते हैं । रथ के चलने पर जो धूलो चक्र के जोर से उखड़कर पीछे पीछे उड़नी है वह रथरेणु है। बालान, लिक्षा आदि शब्दों का वाच्यार्थ प्रसिद्ध है। देवकुरु, उत्तर कुरु, हरिवर्ष, रम्यक आदि क्षेत्र में निवास करने वाले मनुष्यों के केशों की स्थूलता के क्रम से उम उस क्षेत्र संबन्धी शुभ अनुभाव की हीनता जाननी चाहिये । तात्पर्य कहने का यह है कि कालचक्र का परिवर्तन भरतक्षेत्र और ऐरवत क्षेत्र में ही होता है। शेष क्षेत्रों में नहीं। शेष पांच क्षेत्रों में निवास करने वाले प्राणियों के उपभोग आयु शरीर का परिमाण, पुण्यप्रभाव आदि मध अपने २ क्षेत्र के अनुसार सदा एक से रहते हैं किन्तु जैसा भरत और ऐरवत क्षेत्र में इनका परिवर्तन होता रहता है वैसा परिवर्तन इनका वहां नहीं होता। इसे इस प्रकार समझना चाहिये-हैमवत क्षेत्र के प्राणियों की स्थिति एक पल्य प्रमाण होती है। यहां निरन्तर उत्सर्पिणी के चौथे काल या अवसर्पिणी થઈને ઉપરની તરફ પણ ઉડે છે, નીચેની તરફ પણ ઉડે છે. તેમજ ત્રાંસી પણ ઉડે છે એનું જ નામ ઉર્વરેણુ છે. ઘરની અંદર કાણામાંથી દંડાકાર સૂર્યના પ્રકાશમાં તે સ્પષ્ટ રૂપે દેખાય છે પવન વગેરેથી પ્રેરિત થઈને જે ધૂલિકણ આમતેમ ઉડતા રહે છે, તે ત્રસરે શું કહેવાગ છે રથ ચાલવાથી જે ધૂલિ ચકને લીધે ઉખડીને રથની પાછળ પાછળ ઉડે છે, તે રથયું છે બાલાર, શિક્ષા આદિ શબ્દના વાગ્યાથે પ્રસિદ્ધ જ છે. દેવકુર, ઉત્તરકુર, હરિવર્ષ, ૨મ્યક વગેરે ક્ષેત્રમાં રહેતા માણસોના વળોની સ્કૂલતાના કમથી તત્ તત્ ક્ષેત્ર સંબંધી શુભ અનુભાવની હીનતા જાણુવી જોઈએ તાત્પર્યા આ પ્રમાણે છે કે કાલચક્રનું પરિવર્તન ભરત ક્ષેત્ર અને એિરવત ક્ષેત્રમાં જ થાય છે. બાકીના ક્ષેત્રમાં નહિ બાકીના પાંચ ક્ષેત્રમાં રહેતા પ્રાણીઓના ઉપભોગ, આયુ શરીરનું પરિમાણ, પુણ્ય, પ્રભાવ વગેરે સર્વ પિત પિતાના ક્ષેત્ર મુજબ સદા એક સરખા જ રહે છે. પણ જેવું ભારત અને અરવત ક્ષેત્રમાં એમનામાં પરિવર્તન થતું રહે છે, તેવું પરિવર્તન તેમનામાં ત્યાં થતું નથી અને આ પ્રમાણે સમજવું જોઈએ હૈમવત ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ એક પલ્ય પ્રમાણ જેટલી હોય છે અહીં નિરંતર ઉત્સપિના ચેથા કાલ
For Private And Personal Use Only