Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १९४ उत्सेधाश्गुलप्रमाणनिरूपणम् १३७ इत्यादिलक्षणनिर्विभागमेव परमाणुमिच्छति निश्चयनयः । यस्तु एतैरनेकर्जायते स सांशत्वात् स्कन्ध एयोच्यते । व्यवहानामते हि सूक्ष्मानेकपरमाणुनिष्पन्नो यः शस्त्रच्छेदाग्निदाहादिविषमो न भवति, सोऽद्यापि तथाविधस्थलताया अतिक्या परमाणुरिति व्यवहियते । इत्थं च निश्चयन यमरोन स्कन्धोऽपि व्यवहारनयमतेन व्यावहारेकः परमाणुरुक्त इति । अयं शस्त्रच्छेदादिविषयो न भवतीति दर्शयितुंद्रव्यकारणरूप है कार्यरूप नहीं है वह अन्त्य द्रव्य कहलाता है। ऐसा द्रव्य सूक्ष्म परमाणु होता है । यह नित्य होता है । और इसमें कोई एक रस, एक गंध एक वर्ण, और दो समर्श रहते हैं। ऐसे परमाणु द्रव्य का ज्ञान इन्द्रियों से तो हो नहीं सकता आगम या अनुमान से होता है। परमाणु का अनुमान कार्यलिङ्ग से माना गया है। जो जो पौद्ग लिक कार्य दृष्टिगोचर होते हैं, वे सब मकारणफ हैं । इसी प्रकार से जो अदृश्य अंतिम कार्य होगा उसका भी कारण होना चाहिये-वही कारण परमाणु द्रव्य है । उसका कारण और कोई द्रव्य नहीं होने से उसे अन्त्य कारण कहा है । परमाणु द्रव्य का कोई विभाग नहीं हो सकता है और न है ऐसी मान्यता निश्चयनय की है । और ? जो इन अनेक परमाणुओं के एकीभावरूप संयोग से उत्पन्न होता है वह सांश होने से स्कंध ही कहा जाता है। किन्तु ? व्यवहारनय के मत में मुक्ष्म अनेक परमाणुओं से निष्पन्न हुभा है, वह शत्र से छिद नहीं सकता પ્રમાણે છે કે જે પુદ્ગલ દ્રવ્ય કારણ રૂપ છે અને કાર્ય રૂપ નથી, તે અન્ય દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્ય સૂક્રમ પરમાણુ હોય છે. એક નિત્ય હોય છે અને આમાં કઈ પણ એક ગંધ, એક વર્ણ એક રસ, અને બે સ્પર્શ રહે છે એવા પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઇન્દ્રિયો વડે તે થઈ શકે જ નહી, ફક્ત આગમ અથવા તો અનુમાન વડે જ જ્ઞાન થાય છે. પરમાણુનું અનુમાન કર્યલિંગથી માનવામાં આવ્યું છે, જે જે પૌલિક કાર્ય જોવામાં આવે છે, તેઓ સર્વે સકારક છેઆ પ્રમાણે જે આદરથ અંતિમ કાર્ય થશે તેનું પણ કારણ હોવું જ જોઈએ તે કારણે જ પરમાણુ દ્રવ્ય છે. તેનું કારણે અન્ય કઈ પણ દ્રવ્ય નથી એટલે તે અન્ય કારણ કહેવાય છે પરમાણુ દ્રવ્યને વિભાગ થઈ શકો નથી વિભાગ થઈ શકશે નહિ અને વિભાગ થયેલ પણ નથી એવી નિશ્ચય નયની માન્યતા છે પણ જે આ અને પરમાણુઓના એકીભાવ રૂપ સંગથી ઉત્પન્ન થાય છે તે સાંશ હોવાથી સ્કંધ જ કહેવામાં આવે છે પણ વ્યવહાર નયના તમાં રમ અનેક પરમાણુઓથી નિ પન્ન થયેલ છે, તે શસ્ત્રથી કાપી શકાય તેમ નથી, અગ્નિ વગેરેથી બાળી શકાય તેમ નથી-નાશ કરી
अ० १८
For Private And Personal Use Only