Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र. निर्वृत्तिलक्षणं भवति । तत्र-वारका लघुघटः, घटः प्रसिद्धः, करको घटविशेषः, कलशिका-लघुकलशः, घटकलशयोराकारकृतो भेदो बोध्या, गर्गरी='गगरी' इति भावाप्रसिद्धा, दृतिका धर्ममयो 'मसक' इति प्रसिद्धः, करोडिका अतिविशालाखा कुग्डिका, कुण्डिका= 'कुंडी' इति प्रसिद्धा, एतेषु पात्रविशेषेषु स्थितानां रसानाम् 'एतावानत्र रसोऽस्ति' इति रूपेण मानप्रमाणपरिज्ञानं भवतीत्यर्थः । एतदुपसंहरन्नाह-तदेतद्रसमानप्रमाणमिति। इत्थं मानप्रमाणस्य भेदद्वयनिरूपणेन मानप्रमाणं निरूपितमिति सूचयितुमाह- तदेतद् मानम्' इति ॥मू० १८८॥ प्रमाण से किस प्रयोजन की सिद्धि होती है तो इसका उत्तर यह है कि इस रसमान प्रमाण से वारक, घटक, करक आदि में रखे हुए रसों के वजन का कि इतना रस इनमें भरा हुआ है ज्ञान होता है । छोटे घड़ें का नाम वारक है । सामान्य कलश का नाम घट है । घट विशेष का नाम करक है। छोटी कलशियाका नाम कलशिका है घट और कलश में
आकार कृत भेद होता है । गर्गरो-गगरी-यह प्रसिद्ध वर्तन है । दृति नाम मसक है । जिसका मुख बहुत बड़ा होता है ऐसे वर्तन का नाम करोडिका है । कुण्डी कुण्डिका ये पर्यायवाची शब्द हैं । इस प्रकार से यह रसमान प्रमाण है । मानप्रमाग का इसके दो भेदों के इस निरूपण से निरूपण हो चुका यह बात सूत्रकार ने “से तं माणे" इस सूत्रपाठ द्वारा व्यक्त की है।
- भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा उपक्रम का तृतीय भेद जो प्रमाण है उसके चतुर्भेदों में से द्रव्य प्रमाण का कथन किया है। इसमें પ્રયજનની સિદ્ધિ થાય છે. તે આના ઉત્તરમાં આમ કહી શકાય કે આ રસભાન પ્રમાણુથી વારક, ઘટક, કરક વગેરેમાં મૂકેલાં રસના વજનનો અમુક પ્રમાણ પૂરતો રસ આમાં છે આ જાતનું જ્ઞાન થાય છે. નાને દેગડા વારક કહેવાય છેસામાન્ય કલશને ઘટ કહે છે. ઘટ વિશેષનું નામ કરક છે. નાના કળશનું નામ કલશિકા છે ઘટ અને કલશના આકારમાં ભિન્નતા હોય છે. ગર્ગરી-ગાગર આ પ્રવિદ્ધ વાસણ છે. હૃતિ મશકનું નામ છે જેનું મુખ બહુજ પહેલું હોય છે. એવા વાસણનું નામ કરેડિકા છે. કુંડી, કુંડિકા પર્યાયવાચી શબ્દ છે આ પ્રમાણે આ રમાન પ્રમાણ છે માન પ્રમાણુના બને ભેદનું नि३५५५ ४२वामा मायुं छे । पात सूत्रधारे ‘से त' माणे' मा સૂત્રપાઠ વડે વ્યક્ત કરી છે. - ભાવાર્થ–સ્વકારે આ સૂત્ર વડે ઉપક્રમને તૃતીય ભેદ પ્રમાણ છે તેના ચતુર્ભે જેમાંથી દ્રવ્ય પ્રમાણ વિષે સ્પષ્ટતા કરી છે. આમાં તેમણે આ પ્રમાણે
For Private And Personal Use Only