________________
૩૦
સમયસાર સિદ્ધિ-૬.
ગોથી
अथोमयं कर्म प्रतिषेधयति ।
तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।।१४७।। __ तस्मात्तु कुशीलाभ्यां च रागं मा कुरुत मा वा संसर्गम्।
स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ।।१४७।। कुशीलशुभाशुभकर्मभ्यां सह रागसंसर्गो प्रतिषिद्धौ, बन्धहेतुत्वात्, कुशीलमनोरमामनोरमकरेणुकुट्टनीरागसंसर्गवत्।
હવે બને કર્મોનો નિષેધ કરે છે :
તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો,
છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. ગાથાર્થ – તિરમાત્ તો માટે વિશીતામ્યાં એ બન્ને કુશીલો સાથે [RI] રાગ (મા
ત] ન કરો (વાઅથવા (સંશમ્ સંસર્ગ પણ Iિ] ન કરો [દિ કારણ કે વુિશીનાંસરો] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી વાધીનઃ વિનાશ:] સ્વાધીનતાનો નાશ થાય છે અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે).
ટીકા :– જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણે થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે.
ગાથા-૧૪૭ ઉપર પ્રવચન
૧૪૭. હવે બને કર્મોનો નિષેધ કરે છે – ચાહે તો શુભભાવ હો કે અશુભ હો, બન્ને બંધનું કારણ હોવાથી બન્નેનો નિષેધ કરવામાં આવે છે. આહા...હા...!