________________
શૂન્ય; લાલસાથી રહિત. અનુરાગથી રહિત; દિવ્ય શરીરના (ભવિષ્યના દેવશરીરના) અનુરાગથી રહિત. (૧૫) તન અજ્ઞાની, શરીર, મન, વાણીથી ધર્મ થાય તેમ માનનાર. આત્મા અને શરીર જુદાં છે એની કિંચિતમાત્ર ખબર નથી એવો અજ્ઞાની. (૧૬) જીવનમુક્ત.
અપ્રતિબદ્ધ :તદ્દન અજ્ઞાની અપ્રતિબદ્ધત્વ:અજ્ઞાની.
શકાય એવું. (૯) નિર્વિદન. (૧૦) અટકાયત વિનાનું, અપ્રતિસદ્ધ;
સ્વતંત્ર; મુક્ત. અપ્રતિહત ભાવ પાછો ન પડે તેવો જ્ઞાનબળનો પુરુષાર્થ. જે ક્ષાયિકભાવ જેવો
કહેવાય છે; પૂર્ણ જ્ઞાયકભાવની શ્રદ્ધા.
અપ્રતિબદ્ધપણું દ્રવ્યથી એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી
અસંખ્યાત, નિજ અવગાહ પ્રમાણ છું, કાળથી અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. પ્રવથી શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. આમ આત્મસાધનરૂપે મુક્તપણાની -અપ્રતિબદ્ધપણાની વ્યાખ્યા
આપી છે. અપ્રતિબદ્ધપણું :અજ્ઞાનપણું. અપ્રતિબદ્ધ = અજ્ઞાની, મિથ્યાદૃષ્ટિ પ્રતિબંધ મુક્ત. (૨) અનાસક્ત; આશક્તિ વિનાનું. (૩) અટકાયત વિનાનું;
પ્રતિબંધનો અભાવ; છૂટ; મુક્ત. (૪) મુક્ત; અટકાયત; રૂકાવટનો
અભાવ; રૂકાવટ વિનાનું. (૫) અસંગભાવ. અપ્રતિબંધતા :રુકાવટ વિનાનું; તદ્દન મુક્ત અપ્રતિબંધભાવ :નિર્લેપ ભાવ અપ્રતિમપ્રબોધ સાતિશય દિવ્યધ્વનિથી ખરતો સર્વોત્તમ બોધ. અપ્રતિહત મહા સામર્થ્ય; પ્રબળ પુરુષાર્થ; ઉગ્ર પુરુષાર્થ (૨) સ્વતંત્ર; મુકત;
અપ્રતિરુદ્ધ; અટકાયત વિના; સ્વાધીન-હયા હણાય નહિ એવા. (૩) મુક્ત; સ્વતંત્ર; નિયત; અવસ્થિત; સ્થિત; સ્થિર; દઢપણે રહેલું; નિશ્ચળ પણે રહેલો. (૪) અપ્રતિરુદ્ધ; સ્વતંત્ર; મુક્ત; અટકાવી ન શકાય તેવું; સામનો કરી ન શકાય તેવું; ન રોકી શકાયું હોય તેવું; પ્રતિઘાત વિનાનું. (૫) મૂળમાંથી ઊખડી ન જાય તેવું; પડી ન જાય તેવું. (૬) અટકાયત વિનાનું; અટકાવી ન શકાય-સામનો કરી ન શકાય તેવું; સ્વતંત્ર;મુક્ત. (૭) અવિચલ કશાયથી ચલાયમાન ન થયા તે. (૮) અટકાવ વિનાનું; અટકાવી યા હણી ન
અપ્રદેશઃ સૂક્ષ્મ; અમૂર્ત. (૨) પ્રદેશમાત્ર અમૂર્ત દ્રવ્યના ગુણો (૧) આકાશ દ્રવ્ય-એક જ કાળે સર્વ દ્રવ્યોને સાધારણ અવગાહનું સંપાદન
(અવગાહ હેતુત્વલિંગ) પ્રકાશને જણાવે છે, કારણ કે બાકીનાં દ્રવ્યો સર્વગત
(સ્વ વ્યાપક) નહિ હોવાથી તેમને તે સંભવતું નથી. (૨) ધર્માસ્તિત્રય દ્રવ્ય - એવી જ રીતે એક જ કાળે ગતિ પરિણત (ગતિરૂપે
પરિણમેલાં) સમસ્ત જીવ-પુદ્ગલોને લોક સુધી ગમનનું હેતુપણું ધર્મને જણાવે છે, કારણ કે કાળને પુદ્ગલ અપ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી. જીવ સમુઘાત સિવાય અનન્ય લોકના અસંખ્યમાં ભાગમાત્ર હોવાથી તેને તે સંભવતું નથી. લોક ને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી અધર્મને તે સંભવતું નથી. (કાળ ને પુદ્ગલ એક પ્રદેશી હોવાથી તેઓ લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; જીવ સમુઘાત સિવાયના કાળે લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેતો હોવાથી તે પણ લોક સુધી ગમનમાં મિમિત્ત થઈ શકે નહિ; આકાશ ગતિમાં નિમિત્ત હોય તો જીવ પુદ્ગલોનિ ગતિ અલોકમાં પણ હોય અને તેથી લોક-અલોકની મર્યાદા રહે નહિ, માટે ગતિeતુત્વ આકાશનો ગુણ પણ નથી; અધર્મ દ્રવ્ય તો ગતિથી વિરુદ્ધ કાર્ય જે સ્થિતિ તેમાં નિમિત્તભૂત છે. માટે તે પણ ગતિમાં નિમિત્ત થઈ શકે નહિ. આ રીતે ગતિ હેતુત્વગુણ ધર્મ
નામના દ્રવ્યનું અસ્તિત્વ જણાવે છે.) (૩) અધર્મ દ્રવ્ય - એવી જ રીતે એક જ કાળે સ્થિતિ પરિણત સમસ્ત જીવ
પુદ્ગલોને લોક સુધી સ્થિતિનું હેતુપણે અધર્મને જણાવે છે. કારણ કે કાળ ને પુદ્ગલ અપ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી. લોક ને અલોક સીમા