Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूचे प्राद्वेषिक्या च क्रियया स्पृष्टो भवति,तसमयम् तस्मिन् काले पारितापनिक्या क्रियया स्पृष्टो भवति प्राणातिपातक्रियया चापि स्पृष्टो भवति ? 'अत्थेगइए जीवे एगतियाओ जीवाओ जै समयं काइयाए अहिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समय पारियावणियाए किरियाए पुढे पाणाइवायकिरियाए अपुढे'अस्त्येकः कश्चिजीवः कश्रिदपि एकस्माज्जीवात् एकं कमपि जीवमपेक्ष्य यं समयं-यस्मिन् काले कायिक्या आधिकरणिक्या चक्रियया स्पृष्टोभवति तं समयम्-तस्मिन् काले पारितपनिक्या क्रियया स्पृष्टो भवति किन्तु प्राणातिपातक्रियया अस्पृष्टः-स्पृष्टो न भवतीत्यर्थः' 'अत्थेगइए जीये एगइयाओ जीवायो जं समयं काइयाए अहिगरणियाए पाओसियाए पुढे तं समयं पारियावणियाए किरियाए अपुढे पाणाइवायकिरियाए अपुढे य' अस्त्येकः कश्चिज्जीवः काल में पारितापनिकी क्रिया से भी स्पृष्ट होता है और प्राणातिपात क्रिया से भी स्पष्ट होता है। और कोई कोई जीव किसी एक जीव की अपेक्षा से जिस काल में कायिकी क्रिया, आधिकरणिकी क्रिया और प्राद्वेषिकी क्रिया से स्पृष्ट होता है. उस काल में पारितापनिकी क्रिया से स्पृष्ट होता हैं, मगर प्राणातिपात क्रिया से स्पृष्ट नहीं होता है। कोई-कोई जीव किसी एक जीव को अपेक्षा से जिस काल में कायिकी, आधिकरणिकी और प्राद्वेषिकी क्रिया से स्पृष्ट होता है. उस काल में परितापनिकी क्रिया से भी अस्पृष्ट होता है और प्राणातिापत क्रिया से भी अस्पष्ट होता है । इस प्रकार विभिन्न जीवों की अपेक्षा से यहां तीन भंग फलित होते हैं, यथा
(१) कोई जीव किसी जीव की अपेक्षा से जिस समय कायिकी क्रिया आदि तीन क्रियाओं से स्पृष्ट होता है, उस समय वह पारितापनिकी क्रिया से भी स्पृष्ट होता है और प्राणातिपातक्रिया से भी स्पृष्ट होता है।
(२) कोई जीव किसी जीव की अपेक्षा से कायिकी आदि तीन क्रियाओं સ્કૃષ્ટ થાય છે અને પ્રાણાતિપાત કિયાથી પણ સ્પષ્ટ થાય છે. અને કેઈ કોઈ જીવ કોઈ એક જીવની અપેક્ષાથી જે કાળમાં કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી કિયાથી સ્પષ્ટ થાય છે, તે કાળમાં પારિતાપનિકી ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે, પણ પ્રાણાતિપાત કિયાથી પૃષ્ટ નથી થતા. કેઈ કેાઈ જીવ કે એક જીવની અપેક્ષાથી જે કાળમાં કાયિક, આધિકરણિકી અને પ્રાષિકા કિયાથી સ્પષ્ટ થાય છે, તે કાળમાં પારિતાપનિકી ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે અને પ્રાણાતિપાત ક્રિયાથી અપૃષ્ટ થાય છે. એ પ્રકારે વિભિન્ન છે ની અપેક્ષાથી અહીં ત્રણ ભંગ ફલિત થાય છે, જેમ કે
(૧) કોઈ જીવ કેઈજીવની અપેક્ષાથી જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, તે સમયે તે પારિતાપનિકી ક્રિયાથી પણ સ્પષ્ટ બને છે અને પ્રાણાતિપાત કિયાથી પણ ધૃષ્ટ બને છે.
(૨) કોઈ જીવ કઈ જીવની અપેક્ષાએ કાયિકી આદિ ત્રણ ક્રિયાઓની સાથે પારિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫