________________
આશ્રમવ્યવસ્થા
WED THE CO
બ્રાહ્મણ શિવાયના બીજા ત્રણ વર્ગના પણ આવા જ ઇતિહાસ છે. છેક પ્રાચીન સમયમાં વર્ણભેદ ન હતા, અને પરમાત્મસાક્ષાત્કાર માટે સર્વને સરખા હક હતા. કાળે કરી છૂટનું પરિણામ એ આવ્યું કે પેાતાના અધિકાર વિચાર્યા વિના, પેાતાના આત્માની ખરી યાગ્યતા અને ખરી ભૂખ વિચાર્યું વિના, જેણે તેણે સંન્યાસ લેવા માંડયા; અને દેશમાં તેવ્યપ્રમાદ અને આલસ્ય વધવા માંડયાં. આ અનાચાર માટે મ્હોટી જવાબદારી બૌદ્ધ ધર્મની છે. બ્રાહ્મણ શાસ્ત્રકારોએ આ અનાચાર સામે શાસ્ત્ર ચે!જ્યાં તેઓએ સંન્યાસને અધિકાર માત્ર બ્રાહ્મણને જ માટે રાખ્યા; ક્ષત્રિયાને માથે દેશરક્ષાની જવાઅદારી મૂકી; વૈસ્યાને માથે વ્યાપારવાણિજ્યાર્દિકથી દેશધન વધારવાનું કર્તવ્ય નાંખ્યું; અને ઉપલા ત્રણ વર્ણની સેવામાં રહી એમના કર્તવ્યાચારમાં સાધનભૂત થવાનું કામ શ્રદ્ધને સોંપ્યું. સંન્યાસને નિષેધ શુદ્ધ માટે ખાસ કરીને જોવામાં આવે છે, એનું કારણ એ છે કે ણે ભાગે ક્ષત્રિયને અને વૈશ્યને સંન્યાસાશ્રમમાં આકર્ષે એવું કાંઈ નથી~એકને યુદ્ધના અને સત્તાના રસ સંસારમાં રાકી રાખવામાં સમર્થ છે, બીજાને ધનના લેાભ કર્તવ્યપરાયણ કરે છે; શૂદ્રના જ વર્ગ એવા છે કે જેને સ્વાભાવિક રીતે જ ભગવાં કરી આળસુ પડી રહી માગી ખાવામાં આનન્દ આવે.
૪૪
..
--
સન્યાસાશ્રમમાં પ્રવેશ કરનાર બ્રાહ્મણે માથે કેવી મ્હોટી જવાબદારી છે, એ સેંકડા અને હજારા વચનાથી શાસ્ત્રોએ દેખાડી છે. ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણાનાં ચિહ્નો, એ ઉપર વિચાર કરતાં, હવે પેાતાનું રહસ્ય પ્રકટ કરે છેઃ ભગવાં પહેરી, શિખા (ચોટલી ) સૂત્ર ( યજ્ઞાપવીત ) અને સધ્યાદિક કર્મના ત્યાગ કરી, દંડ લઈ જગમાં વિચરનાર કેવા હેાવા જોઇએ એ જણાવતાં શાસ્ત્ર કહે છે—‹ તવ ચ શિલા તહેવોપરીત વામપરમાત્મનોજવજ્ઞાનન તોમદ્ વ વિમનઃ જ્ઞા સજ્જા ” —જેનું વિવરણ નીચેના શ્લેાકામાં કરવામાં આવેલું છેઃ
,,
“ सशिखं वपनं कृत्वा बहिःसूत्रं त्यजेद् बुधः । यदक्षरं परं ब्रह्म तत् सूत्रमिति धारयेत् ॥ सूचनात् सूत्रमित्याहुः सूत्रं नाम परं पदम् । तत्सूत्र विदितं येन स विप्रो वेदपारगः ॥
येन सूत्रमिदं प्रोतं सूत्रे मणिगणा इव । तत् सूत्रं धारयेद्योगी योगवित् तत्वदर्शिवान् ॥