________________
શ્રીમદ્ભગવદ્વિીતા
શ્રીમદ્ભગવદ્દગીતા
બીજ-શક્તિ-કીલક શ્રીમદ્ભગવદિતા–એ મહાન ગ્રન્થનું રહસ્ય આપણા પૂર્વ કેવી સારી રીતે સમજી શક્યા હતા એ, “અષ્ટાદશશ્લેકી” ગીતામાં પસંદ થએલા થકની સંકલના જોતાં આપણને સ્પષ્ટ થાય છે. આપણું પૂવ જેની રહસ્યગ્રહણશક્તિનું બીજું ઉદાહરણ એમણે શ્રીમદ્ભગવદ્ગીતા બીજ-શક્તિ—અને કીલકરૂપે સ્વીકારેલા માં મળે છે. સર્વને સુવિદિત છે કે પ્રત્યેક મન્ત્રમાં અને મન્નગ્રન્થમાં અમુક શબ્દો કે શ્લોકે બીજ–શકિત–અને કીલકરૂપે ગણાય છે. હાલમાં એ કોને ઉચ્ચાર કરી જવામાં જ કૃતકૃત્યતા મનાય છે, અને એ માત્રથી જ અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એમ સમજણ ચાલે છે. પણ ગીતાનું ખરૂ સહસ્ય સમજવું હોય તે એને “સુગીતા” કરવાની અર્થાત એના સિદ્ધાન્તને “આલાપ” હદયમાં ભરવાની જરૂર છે, અને આ કાર્યમાં સાહાટ્ય આપવા માટે જ બીજ-શક્તિ-અને કલકની કલ્પના છે, બીજ' એટલે જેમાંથી આખા ગ્રન્થનો ઉદય છે તે; “શક્તિ' એટલે એ ગ્રન્થમાં બતાવેલા ગન્તવ્ય સ્થાને પહોંચવાનું બળ આપનાર– પહોચાડી આપનાર સાધન; અને કીલકઃખીલે, એટલે એ બળને સુદઢ કરી આપનાર મજબૂત પદાર્થ વા સિદ્ધાન્ત. શ્રીમદ્ભગવતીતાનાં નીચેના વાકયો બીજ શક્તિ અને કીલક રૂપે ગણાય છે –
(૧) બીજ–સોરચાનવવસ્વં પ્રજ્ઞાવાચ આવા (૨) શક્તિ–લઘારિત્યજ્ય મા સર પ્રજ્ઞા (૩) કીલક–હું પાવે ક્ષયિષ્યામિ મા સુવડા આ પસંદગી કેવી ઉત્તમ રીતે થઈ છે એ જોઈએ –
(૧) બીજ (૧) શ્રીમદ્ભગવદકિતા વાંચનારના સમજવામાં આવ્યુ જ હશે કે એ ગ્રન્થને ઉદ્દેશ, અમુક કૃત્ય સારૂ અને અમુક ખોટું એ બતાવવાને નથી; પણ તે તે કૃત્યોનું સારાખોટાપણું કેવી રીતે ઉપજે છે એ સમજાવવાને, અને એ નિર્ણય માટે ખરું દૃષ્ટિબિન્દુ શું છે એ બતાવવાનો છે.