________________
૧૯૮
“શ્રીso i ” આપણે છેડી જ દેવો જોઈએ. અને એને બદલે પરિછિનમાં અપરિચ્છિનનું દર્શન કરવું એ જ વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી જોઈએ. આ જ્ઞાનવાદ યાને સિદ્ધાર્થઅનુભવવાદઃ એ શાંકર વેદાન્તને એક મહાન સિદ્ધાન્ત છે. વસ્તુતર, પરિચ્છિન્નમાં અપરિચ્છિન્ન સભર ભર્યું છે અને તેથી એનું દર્શન સર્વત્ર સુલભ હોવું જોઈએ છતાં મનુષ્યની દૃષ્ટિ એવી સાંકડી અને ઉપરછલ્લી છે કે સામાન્ય રીતે એ પરિછિન્નમાં જ ભરાઈ રહે છે. છતાં, પરિચ્છિનમાં કેટલાંક બિન્દુ એવાં છે કે જ્યાં અપરિચ્છિન્ન સ્વયં ઝળકી ઊઠે છે. મનુષ્ય જ્યારે સામાન્યમાં કાંઈક વિશેષ, સામાન્ય કરતાં કાંઈક અધિક, જુવે છે ત્યારે એને એ અપરિચ્છિન્નનું દર્શન થાય છે. ભગવદ્ગીતાના દશમા–વિભૂતિયોગના–અધ્યાયમાં આવાં “વિશેષભવન'નાં સ્થાન ઉદાહરણ રૂપે આપ્યાં છે. અને એ સર્વ આપીને પણ છેવટે નિચેડ (નિષ્કર્ષ) કાઢયે છે કે –
" यद्यद् विभूतिमत्सरवं श्रीमदूर्जितमेव वा।। तत्तदेवावगच्छ त्वं मम तेजोंशसंभवम् ॥” भ. गी.
–જે જે પદાર્થમાં “વિભૂતિ'–અર્થાત વિશેષભવન, કાંઈને કાંઈ વિશિષ્ટતા,–જોવામાં આવે તે પરમાત્માના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ છે એમ સમઝવું. એ વિશિષ્ટતા બે પ્રકારની છે, “શ્રીમત” અને
નિત”, (“ોવિન”) અંગ્રેજીમાં જેમને ક્રમવાર “Beautiful અને “Sublime” કહે છે... અને જે માટે ગુજરાતીમાં આપણે હાલ “સુન્દર” અને “ભવ્ય” શબ્દો વાપરીએ છીએ.
આમ પરમાત્માને અવતાર શક્ય બલ્ક નિત્યસિદ્ધ હોઈને પણ કૃણુને “પૂર્ણાવતાર” “sureતુ માવાન કવચ” કેમ કહેવામાં આવે છે એ શી રીતે? અન્ય અવતારથી કૃણની વિશિષ્ટતા હું એ જોઉં છું કે રામનું પોતાનું જીવન જગત આગળ આદર્શ રૂપે રહેલું છે કે ગૌતમબુદ્ધને ઉપદેશ સંસારની તૃણું વિદારવાનું મહાન સાધન છે. કૃષ્ણમાં જીવન અને ઉપદેશ બને છે, અને બંને એકરૂપ છે. જે એમને ઉપદેશ સાંખ્યનામરૂપ કરે છે. અર્થાત આ ભેદમય સંસારમાં એ જીવ બનતું નથી, પણ જીવ એનું એક સ્વરૂપ છે. કે આ હિન્દી શબ્દ ગુજરાતીમાં લેવા જેવો છે,
આસાહિત્યને વિષય આગળ ઉપર ચર્ચીશું અહી એની ચર્ચા કરતાં વિષયાન્તર થઈ જશે. [બન્ને ઉપરની ટૂંકી નેધ માટે જુઓઃ કાવ્યતત્વ વિચાર પૃ. ૧૮]