________________
ત્રણ હરિકીર્તન
1
1
1
૧૭
ઘેન ત્યજી નહિં જાઉ છવ સત્ય ગુરુનો ભક્ત છું, મુજ દેહનું ભક્ષણ કરીને ગાયને કર મુક્ત તું.” આ સાંભળીને કેસરી કરિ હાસ્ય રાજાને કહે.
દેખાય અક્કલહાણ રાજા અલ્પ કારણ બહુ ત્યજે ૧૫ તુજ દેહ સુંદર નવ જુવાની ચક્રવર્તી રાજ્ય ને, સર્વસ્વ એક જ ગાય માટે રાજ્ય શાને તું ત્યજે ? આ ગાય પર લાવી દયા જે દેહ તું અર્પણ કરે, પ્રાણું બચાવે એક પણ પરમાર્થ તેથી શ સરે? ૧૬ તુજ દેહ છવતે જે હશે તે પ્રજાનું પાલન થશે, આપત્તિથી ઉદ્ધાર તે બહુ લોકને તેથી થશે. અગ્નિ સમા ગુરુદેવની એક ધેનુના અપરાધથી, ડરતે કદાપિ હોય તે ડરવા તણું કારણ નથી. ગાયે કોડે દૂઝણું અર્પણ કરી ગુરુદેવને, છે હેલ ત્યારે હાથ કરવો શાન્ત ગુરુના કેપને. વૈભવ અલૌકિક માણવા તુજ દેહ આ સર્જેલ છે, તે પૂર્વ પુણે પામિયા ભળવો ફરી મુશ્કેલ છે. ૧૮ સમ્પન્ન રિદ્ધિ સિદ્ધિએ સુરલોકમાં જ્યમ ઈદ્ર છે. એ રીત તું સંપન્ન આ નરલોકને પણ ઇદ્ર છે.” સ્વાથી વચન એવાં કહી નૃપને વિરામે સિહ એ, ગિરિની ગુફા પણ વાત એ પડઘા વડે નૃપને કહે. ત્રાસેલ દષ્ટ નન્દિની રાજા તરફ જોઈ રહી. કરુણા તણે સાગર દિલીપ કહે સિંહને નિર્ભય થઈ “ક્ષતથી કરે છે ત્રાણ તે ક્ષત્રિય ખરે કહેવાય છે, નવ પિંડની પરવા કરે તે વીર નર કહેવાય છે. ક્ષત્રિય અને મહિપાલ થઈ ગુરુધેનું રક્ષણ ના થયું, ધિકાર એવા રાજ્યવૈભવ પામવાથી શું થયું? આપુ કરડે ગાય પણ ગુરુ અર્થ તેથી નવ સરે, આ ધેનુ પિતે નંદિની તે કામધેનું રૂપ છે. અર્પણ કરી મમ દેહને આ ગાય છેડાવીશ હું, મુનિહેમમાં નવ વિન આવે પારણુ પામીશ તું. આ દેવદાર વૃક્ષની બહુ યત્નથી ચકી કરે, પરતંત્ર ફિકર ઈશને સ્વામી થકી દિલમાં ડરે. રર