________________
1.
શકરાજયની
૬પ૩
તે જ બ્રહ્મજ્ઞાનીને વળી અન્ય રૂપે જ—-બ્રહ્મ રૂપે–ભાસે છે. આ બ્રહ્મરૂપે ભાસ તે પૂર્વોક્ત ભાસથી જુદે પણ એ જ કક્ષાને એક ભાસ માત્ર નથી. એમ હોય તે એ સર્વ ભાસ તે આત્માની માત્ર જુદી જુદી અવસ્થાઓ (states) જ થઈ રહે, અને સત્ય એવું કંઈ રહે જ નહિ. પણ વસ્તુતઃ પૂર્વોક્ત ભાસ તે બ્રહ્માના ભાસમાં આભાસ બની જાય છે, અર્થાત એ સર્વ ભાસને અલ્પકાર બનાવી એની ઉપર એ ઉજ્જવળ પ્રકાશ રૂપે વિરાજે છે.
આમ જગન્મિથ્યાત્વનું તાત્પર્ય બ્રહ્મસત્યત્વના ઉદ્દામ અનુભવમાં સમજવાનું છે; પાપપુણ્યના નિષેધમાં કે અન્ય કઈ રીતે જગતને નિષેધ કરવામાં લેવાનું નથી.
ત્ર સત્ય”, “કામિયા”—એનું તાત્પર્ય આપણે સમજ્યા.
હવે “ક ત્રવ વપરઃ” એનું રહસ્ય સમ- જીવો ઘર છએ. શાંકરદાન એ સર્વ તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા
છે એ વાત “તત્વમસિ' ને સિદ્ધાન્ત સમજવા જતાં જેવી પ્રતીત થાય છે તેવી એ દર્શનના અન્ય કોઈ ભાગમાં પ્રતીત થતી નથી. અત્રે જીવાત્મા અને પરમાત્માને જે સંબધ કહ્યો છે તેનું, એની ઉત્તરોત્તર વિકાસની ભાવનામાં, ખરું સ્થાન સમજવા માટે એ સંબધ પરત્વે દશવાએલા જુદા જુદા સિદ્ધાન્તો લઈએ અને તેમને એક એકની ઉપર ભૂમિકાવાર ગોઠવીએ. પરમાત્માની કેવળ શક્તિ જ અનુભવવી એ મનુષ્યની જંગલી દશા. પણ કુટુમ્બમાં અને જનસમાજમાં ન્યાય અન્યાયની સમજણ ઉદય પામે કે તેની સાથે–પરમાત્મા ન્યાયકારી છે, રાજા છે એ સમજણ ઉદ્દભવે. વેદમાં વરુણને “ચાણ રાણા વાળો પતિ મળે ત્યારે સવારથ ” ઈત્યાદિ અનેક સ્થળે “રાજા” કહેલ છે; અને તે જ પ્રમાણે ઇન્દ્ર સામ વગેરેને પણ “રાજા” વિશેષણ લગાડેલું છે. રાજા કરતાં ચઢી આતે ભાવ પિતાને. પાશ્ચાત્ય ધર્મના ઇતિહાસકારે કહે છે કે યાહુદી પ્રજા ઈશ્વરને રાજા તરીકે પૂજતી, અને પિતાને ભાવ ધર્મમાં પહેલવહેલો ઈસુખ્રિસ્તે જ દાખલ કર્યો. આપણુમાં પણ કેટલાક ઈશ્વરની પિતા તરીકેની સમજણ ખ્રિસ્તી ધર્મની માની એનો ઉપહાસ કરે છે. પણ વસ્તુતઃ “પિતાહિ સ્રોજક્ય રાવરહ્ય” એમ ભગવદ્ગીતા કયાં નથી કહેતી? એટલું જ નહિ પણ છેક હદસંહિતામાં પણ પિતૃ