________________
શ્રીમદભગવદ્ગીતા સંબન્ધી ડુંક
સની કથાઓમાંથી ઉત્પન્ન થયેલી છે. પરંતુ ઈસ્વીસન પૂર્વના મળી આવેલા અનેક શિલાલેખોના પ્રમાણુથી તેમ જ અન્ય સાહિત્યમાં મળી આવતા ઉલેખેથી આ કલ્પના હવે હેટે ભાગે ઊડી ગઈ છે. પરંતુ એ સર્વે પ્રમાણમાં એક પ્રમાણુ હું ઊમેરવા માગું છું. ખ્રિસ્તી પુસ્તકમાં ખ્રિસ્તને જેમ “ભરવાડ” નું રૂપક આપ્યું છે તેમ, એ જ રૂપકનું આપણું દેશને અનુકૂલ રૂપાન્તર કરીને કૃષ્ણને ગાપ” કહેવામાં આવ્યા છે. આમ કૃષ્ણકથા ઉપર ખ્રિસ્તી ધર્મની અસર બતાવનારને “વિષ્ણુના અવાગ્યા, “ચક ગણો િસચાર” આદિ ઋવેદ સૂક્તનાં વચને આપણે યાદ દેવડાવી શકીએ છીએ–જે જોતાં સ્પષ્ટ જણાઈ આવશે કે આપણુ દેશમાં વિષ્ણુ પરત્વે, અને તેમ કૃણુ પરત્વે, ગેપ અને ગાયોકની કલ્પના બહુ પ્રાચીન સમયથી ચાલી આવતી હતી અને એને જ વિસ્તાર પાછળથી પુરાણાન્તર્ગત કૃણ ગેપાલની કથાઓમાં થયો છે.
કૃષ્ણ કેણુ અને અર્જુન કેણ, એ જાણવા માટે આપણે મહાભારત જ કેમ ન ઊઘાડીએ ? કૃષ્ણ અને અર્જુન મહાભારતના નાયકે છે, અને મહાભારતનું વાતાવરણું ઐતિહાસિક છે–કલ્પિત નથી પણ ઐતિહાસિક છે, પછી ભલે સમગ્ર વસ્તુની સંકલના અને એનાં અંગભૂત વર્ણને કવિકલ્પનાથી થયાં હય, થયાં છે જ—એની કેઈથી ના પાડી શકાય એમ નથી; તથાપિ એ ઇતિહાસના મૂળમાં રહેલો, એ ઈતિહાસને ઉપયોગ કરનાર, કવિને હેતુ ધાર્મિક છે. એનું સૂચન મહાભારતના મંગલાચરણરૂપ આદ્ય લોકમાં
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।
देवी सरस्वतीं चैव ततो जयमुदीरयेत् ॥ એમાં થયું છે. મહાભારતના બે નાયકેઃ કૃષ્ણ અને અર્જુન–એમાં કૃષ્ણ તે “નારાયણ” અને અર્જુન તે “નર”. “નર” ને–જીવાત્માને–સમૂહ તે “નાર અને એનું “અયન” નામ ગન્તવ્યસ્થાન તે “નારાયણ”, પરમાત્મા. આ “નર” અને “નારાયણ”ની જોડી કૃષ્ણ અને અર્જુન રૂપે અવતરી છે એમ શાસ્ત્ર કહે છે. હવે એ જેડી મૂળ ક્યાંથી આવી એ જુવઃ કઠેપનિષદ્દમાં આ ભન્ન છે
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्ष परिषस्वजाते। तयोरन्यः पिप्पलं स्वात्ति अनश्नन्नन्योऽभिचाकशीति ॥