________________
શ્રીકૃષ્ણ
૭૫૫ in naman
૧ હરે કૃષ્ણ એ વિષ્ણુને અવતાર છે એ કથન સર્વેદમાં વિષ્ણુનું જે સ્વરૂપ જણાવ્યું છે તેની સાથે સંગત થાય છે. વિષ્ણુ એ વિક ધાતુ ઉપરથી–સર્વમાં પ્રવેશી રહેલી સર્વવ્યાપક પરમાત્મા. વેદમાં એનું આધિભૌતિક સ્વરૂપ આકાશસ્થાની સૂર્ય છે–આકાશ નીલ છે, તેથી કૃષ્ણ પણ શરીરે નીલ છે (વઢવપુઃ શ્યામસુન્દર) અને સૂર્યનાં કર ( કિરણો) ચતુર્દિશ ફેલાય છે, તેમ કૃષ્ણ ચતુર્ભુજ છે, અને સૂર્યનાં કિરણ પીત છે, તેમ કૃણુ પીતાંબરધારી છે. •
૨ કુણુ અર્જુનના સખા છે એ પ્રતિપાદન સમઝવા માટે આપણે છેક ઋવેદથી માંડી મહાભારત સુધી ઊતરી શકીએ છીએ. ફક્સકતામાં વિષ્ણુ અને ઇન્દ્રને “સખા” કહ્યા છે એ આ કૃણ અને અર્જુનના સખાની કથાનું મૂળ છે. વિષ્ણુના અવતાર કૃણ છે. અને મહાભારત અજુનને ઈન્દ્રને પુત્ર એટલે કે––બીજા શબ્દમાં–અવતાર કહે છે અને તેથી ઋવેદમાં જે વિષ્ણુ અને ઇન્દ્રનું સખ્ય છે (ઉદૃશ્ય યુઃ કલા) તે જ મહાભારતમાં કૃષ્ણ અને અર્જુનના સખ્ય રૂપે ઊતરે છે. બેની વચમાં ઉપનિષદ્ રહ્યાં. એમાં વેદનાં અમુક સૂક્ત (૧–૧૬૪–૨૦)માં વિષ્ણુ અને ઈન્દ્ર પરમાત્મા અને જીવાત્મા રૂપ સખા રૂપે દર્શાવાયા છે અને તે જ મુંડક (૩–૧–૧) અને વેતાશ્વતર ઉપનિષ૯ (૪-૬)માં–
हा सुपर्णा सयुजा लखाया समान वृक्षं परिषस्वजाते। तयोरन्यः पिप्पलं स्वाहत्ति अनभन्नन्योऽभिचाकशीति ॥
એમ મૂળ સંહિતાની વાણીમાં જ ઉદ્યોષાય છે. તે પછીની પૌરાણિક કલ્પનામાં આ “યુવા સહાય” નર અને નારાયણ નામે દેખા દે છે—જે નર અને નારાયણ ભારતવર્ષના કલ્યાણ અર્થે હિમાલયમાં તપ કરતા વર્ણવાયા છે. “નર” અને “નારાયણને અર્થ જે અત્યન્ત ખુલ્લે હોઈ મને સૂક્યો હતો તેને આનન્દગિરિની ભગવદ્ગીતાના શાંકરભાષ્ય ઉપરની ટીકાથી સમર્થન મળે છે. સરખા-નાળાં તો નારા તરા થના નારાજ વરરામ શરીરનતકુચા તંત્ર नित्यसंनिहिताधिदाभासा जीवा नरा इति निरुच्यते। तेषामयરમાણ નિયામકરાયમી નારાયણ રૂતિ છે. આ જ નર અને નારાયણને નમસ્કાર કરીને “જય”નો (અધર્મ સામે ધર્મના જયની
જ જો પત્તો જ એ મહાભારતમાં વારંવાર સંભળાતો ઉદઘોષ છે. કૌર સામે પાંડની લઢાઈમાં જય થયો એ તો એમને