________________
શ્રીકૃષ્ણ
વતમાં તે। શ્રીકૃષ્ણનાં આયુધોને પણુ પરમાત્માના અમુક ગુણુ રૂપે સમજાવવામાં આવ્યાં છે.
'
,
હવે પૂર્વીત એ પદ્ધતિઓમાંથી જેને આપણે ઐતિહાસિક અને આધ્યાત્મિક પદ્ધતિ કહીએ—તેમાંથી ખરી કી ? આટલું નિઃસદેહે છે કે મહાભારત પુરાણ આદિ ગ્રન્થામાં ઐતિહાસિક વૃત્તાન્તા નોંધાએલા છે, પણ તે સાથે એ ગ્રન્થાના કર્તાના ઉદ્દેશ, ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં સત્યાને સાહિત્ય સ્થાપત્ય આદિ કલા ( Art)ની આકૃતિ આપીને, ઉપદેશવાના હતા. થાડાંક ઉદાહરણા જોઇએ. નટરાજની નૃત્ય અને સ્થિરતાની મૂર્તિમાં આ વિશ્વમાં જે સ્થિતિગતિના—વેગ અને શાન્તિને—જે અદ્ભુત સમન્વય છે એ મૂર્તિમત કરવાનો યત્ન છે. શ્વેત હંસ ( ક્ષીરનીર છૂટાં પાડતી વિવેકદૃષ્ટિ ) ઉપર વિરાજતી સુન્દર વીણા વગાડતી સરસ્વતીની કલ્પના થાડી જ્ઞાનવાહિની છે? પરમાત્મા નારાયણ ( સર્વ જીવાતું જેમાં સ્થાન છે) એ સમુદ્ર ઉપર શેષ (પરમાત્માના શેષ ભાગ, જે ‘ શેષ' હાઈને પણ અનન્ત ’~Infinite -- છે) ની શય્યા ઉપર સૂતા છે, લક્ષ્મીજી ( God's glory ) એમના પગ આગળ શે।ભી રહ્યાં છે, એમની નાભિમાંથી બ્રહ્માંડરૂપ કમળ ઉગ્યું છે એ ઉપર એ બ્રહ્માંડના મહાજીવરૂપ બ્રહ્મા ખેડા છે, અને ચાર્દિશ ‘ વેદ ’ અર્થાત્ જ્ઞાન પ્રસારે છે—એ કલ્પના પણ ઘેાડી- ભવ્ય અને ખેાધક નથી. ધર્મ । તત્ત્વજ્ઞાન એ કેવળ બુદ્દિના વિષય નથી, હૃદય અને કલ્પનાશક્તિ જગાડીએ દ્વારા અનુભવમાં ઊતારવાની એ વસ્તુ છે, એ ગંભીર સત્યના નિદર્શનરૂપે આપણા પૂર્વેજ મહષિ આએ પુરાણેાની રચના કરી છે.
"
'
कृषिर्भूवाचकः शब्दो णश्च निर्वृतिवाचकः । arttri परं ब्रह्म कृष्ण इत्यभिधीयते ॥
૭૫૩
આમ ઇતિહાસ અને કલ્પના અંતેનું મિશ્રણુ આપણી પુરાણી કથાએમાં છે એ નિઃસન્દેહ છે. પણ કલ્પનામાંથી ઇતિહાસ તારવવા હાય તા તે કલ્પના કેવી રીતે ઉત્પન્ન થઈ છે એને-અર્થાત્ કલ્પનાના ઉદ્ગમ— genesis—ને વિચાર કરવા જોઇએ, ગમે તેવી કૃત્રિમ રીતે શબ્દના અવયવાને કાપીપીને આધ્યાત્મિક અર્થ કાઢવા એ સત્યાન્વેષણના માર્ગ નથી. દાખલા તરીકે, ‘ કૃષ્ણે ' શબ્દને તેડી ફાડી ને આવે! જે આધ્યાત્મિક
→ ભા. સ્કન્ધુ ૧૨, અધ્યાય ૧૧.
૯૫