________________
તન્તુયજ્ઞ
૭૦૫
જ્ઞાન મળીને આપણું ધાર્મિક જીવન પરિપૂર્ણ થાય છે, અને તેથી એ જીવન માટે આપણે એ ત્રણે પ્રસ્થાન સેવવાં જોઈ એ. પરતુ વેદ તે પણ આપણાં ધર્મનાં સૂત્રા જ. પછીના આપણા ધર્મના ઇતિહાસ તે એ સૂત્ર ઉપર ભાષ્ય. અને ભાષ્ય એટલે માત્ર વિદ્યુતિ યાને સત્રાર્થકથન જ નહિં, પણ પરિષ્કાર અને પરિપૂર્તિ. આ પરિષ્કાર અને પરિપૂર્તિની સઘળી શ્રેણિએમાં આપણે અત્યારે કરી શકીએ એટલેા સમય નથી. માત્ર એક જ જે મને આ ક્ષણે સ્ફુરી આવે છે તે લઈ એ.
*
વેદના સંગ્રહ કર્યો પછી વ્યાસજીએ પુરાણુ અને ઇતિહાસના સંગ્રહ કર્યાં. કહ્યું છે કે
इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् । बिभेत्यल्पश्रुताद्वेदो मामयं प्रह (त) रिष्यति ॥
=
ઇતિહાસ અને પુરાણુ થકી વૈદ્યનું સમુપબૃહણ કરવું. જે માણસ થાડુંક જ અર્થાત્ કેવળ વેદ જ જાણે છે અને જેણે મહેાળું શ્રવણ—ઇતિહાસ પુરાણાદિકનું—કર્યું નથી તેનાથી વૈદ હીએ છે કે રખેને આ મ્હારા ધાત કરે, મ્હને છેતરે. ઇતિહાસ એટલે કે મહાભારત અને પુરાણુ એ એમાં પહેલું કયું એના નિર્ણય કરવાના અત્યારે યત્ન નહિ કરીએ. હમણાં જ એક વિદ્વાને પુરાણુ પહેલાં એમ પ્રતિપાદન કર્યું છે. મહાભારતના અનુક્રમણિકાપર્વમાં આવું વચન છે.
चातुर्वण्यविधानं च पुराणानां च कृत्स्नशः ।
......
......
ઇત્યાદિ. એ જોતાં પુરાણુ પહેલાં અને મહાભારત પછી એમ અનુમાન નીકળે છે. પરંતુ જે પુરાણેાના ઉલ્લેખ અહીં તેમ જ ઉપનિષદે અને બ્રાહ્મણુ સુદ્ધાંમાં થયેા છે તે પુરાણુ તે હાલનાં પુરાણા નહિ, પણ એની મૂલભૂત આખ્યાયિકાઓ. ભાષાદિક આન્તર પ્રમાણુ જોતાં પણ હાલનાં પુરાણાના સંગ્રહ હાલના મહાભારતના સંગ્રહની પછીના છે. પરંતુ પુરાણેાની દૃષ્ટિ દેવામાં વિચરે છે તેટલે અંશે એ, મહાભારતની દૃષ્ટિ જે મનુષ્યના ઐહિક જીવનના પૌલેચનની દૃષ્ટિ છે, તેના કરતાં પુરાણી છે. જેમ હામરે દેવાને વર્ગમાંથી પૃથ્વી ઉપર ઊતાર્યાં, તેમ વ્યાસજીએ દેવામાં વિચરતી પુરાણી દૃષ્ટિને મહાભારતમાં પૃથ્વી પર લાવી મૂકી. પરંતુ મહાભારતમાં— સર્વન્ત = મધ્યે વરિ સર્વત્ર નીતે ’——એમ કૃષ્ણ ભગવાનને સૂત્રધાર બનાવી એના મહિમા ગાયા, ૮૯