________________
તન્તુયનું
šà
હવે એકદમ મ્હારા છૂટા વાય! વિચારાની ગતિ બંધ કરૂં. મે તમારા ધાર્યાં કરતાં વધારે સમય લીધે. તે માટે ક્ષમા કરશેા. તમે જે શુદ્ધ વિદ્યારસથી અને સ્વાતન્ત્યના પ્રેમથી આ સંસ્થામાં જોડાયા છે. તે માટે તમને ધન્યવાદ અને અભિનન્દન ઘટે છે. સ્વશક્તિમાં શ્રદ્ધા રાખીને કર્તવ્યપરાયણ થો, પણ તે સાથે આત્મામાં નમ્રતા રાખી હમણાં જ સૂરદાસના પદમાં× ગાયું તેમ આપણી “લાજ” અને “ટેક” રાખવા માટે હમેશાં પ્રભુની પ્રાર્થના કરજો. પણ પ્રાર્થના કરા તે શ્રદ્ધાથી કરો —પ્રભુ જેણે દ્રૌપદી વગેરેની લાજ રાખી છે તે આપણી પણ રાખશે એમ ખરા હૃદયથી અને પૂર્ણ દૃઢતાથી માનજો. સૂરદાસની માફક જ્યારે ચર્મચક્ષુ આંધળાં થાય ત્યારે આત્માની જ્ગ્યાતિથી એ ‘લાજ' રાખનાર પ્રભુનાં દર્શન કરો.
[વસન્ત, જ્યેષ્ઠ, સં. ૧૯૮૦ ]
'
* राग काफी - दीपचंदी ताल
સવ ી તેજ ઘૂમારી | હાન રાલી નિધિારી || g૰ || जैसी लाज राखी अर्जुन की, भारतयुद्ध मँझारी । सारथि होके रथको हांको, चक्रसुदर्शनधारी ॥
મળન ડી ટૈજ ન ટારી શા जैसी लाज राखी द्रौपदी की होने न दीनी उधारी । खचत खचत दो भुन थाके, दुःशासन पचहारी ॥ વીર વઢાચો મુરારી॥ ૨ ॥
सुरदास की लाज राखो, अब को है रखवारी ? राधे राधे श्रीवर प्यारो श्रीवृषभान दुलारी ॥
शरण तक आयो तुम्हारी ॥