________________
સર્વધર્મપરિષદ
૭૨૫
છે. પણ એમાં લક્ષ્યમાં રાખવાનું માત્ર એટલું જ છે કે આ વિશિષ્ટ અધિકાર જગતમાં વિરલ છે.
ભવભૂતિએ કહ્યું છે કે એક જ રસ નિમિત્ત ભેદે ફરી ભિન્ન ભિન્ન રૂપમાં પ્રકટ થાય છે, જેમ એક જ જળ આવર્ત બુદબુદ તરગ ઈત્યાદિ વિકાર ધારણ કરે છે. આ જ સ્થિતિ આપણા પ્રકૃત વિચારને પણ લાગુ પડે છે. એક જ અલોકિક ધર્મ નિમિત્તભેદથી અનેક રૂપ ધારણ કરે છે. અતવ નમ્રભાવથી આપણે પરમાત્માને સ્તવીશું કે –
દિનાનાથrsi नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥" તથાપિ–“હિમા vs સત્યાદિ મુણા તર પુષ#gણ સત્યમય ઘ "x
[વસન્ત, ચિત્ર, સં. ૧૯૮૩]
૪ વાચકની માહિતી માટે અત્રે જણાવ્યું કે આ જાતની–સર્વ ધર્મની પરિષઢ્યાં જેવી વિચાર કરવાની યોજના હોવી જોઈએ તેવી ત્યાં બિલકુલ ન હતી. ગુરુકુલના એક વિદ્વાનને બૌદ્ધ ધર્મ ઉપર, એક બહારના વિદ્વાનને જન ધર્મ ઉપર, એક મુસલમાન ભાઈને ઈસ્લામ ધર્મ ઉપર અને ગુસ્કુલના એક તીવ્ર બુદ્ધિવાળા સ્નાતકને આર્યસમાજના સિદ્ધાન્ત ઉપર એટલા જ લેખ હતા. શ્રોતાજનોનું મંડળ હોટે ભાગે અજ્ઞાન પંજાબી સ્ત્રીઓ અને પુરુષનું હતું. એમનામાં સત્ય ધર્મની જિજ્ઞાસા ઘણું હતી, પરંતુ આવી પરિષમાં જેવી ચર્ચા થવી જોઈએ તેવી ચર્ચા થાય અને એ સમજે એવું તેઓનું જ્ઞાન જણાતું ન હતું. તેથી મહે તે પરિસ્થિતિ સમઝીને જ મહારા લેખના આરંભના બે અને અન્તને એક એમ ત્રણ જ પેરેગ્રાફ વાંચ્યા અને કેટલુંક મહએથી પ્રસંગચિત કહી નાંખ્યું. લેખમાં બૌદ્ધ અને જૈન ધર્મના લેખ તે વ્યર્થ જ ગયા. તે પછી ઇસ્લામ ધર્મને લેખ વાંચનાર મુસ્લિમ ભાઈ ઉદાર હૃદયના હતા અને તેથી એમણે આ મંડળમાં ભાગ લીધો હતો, વેદ ધર્મનાં પણ એમણે વખાણ કર્યા હતાં; પણ સર્વ ધર્મનું શિખર ઈસ્લામ છે એમ બતાવવાને એમને પ્રબળ પ્રયત્ન હતે. આર્યસમાજી લેખમાં ઈસ્લામનું ખંડન હતું, અને તેથી મુસલમાન ભાઈએ ફરિયાદ કરી કે ઇસ્લામને લેખ પહેલે વંચાવી લઈ પછી આર્યન