________________
શ્રીમદ્ભગવદ્ગીતા સંબન્ધી થાડુ'ક
શ્રીમદ્દભગવદ્ગીતા સંબન્ધી થાડુ ક
( શ્રી સયાજીરાવ વ્યાખ્યાનમાળાના એક મણકા)* શ્રીમન મહારાજા સાહેબ, હેના અને ભાઈ આ—
ગઈ આરિયન્ટલ કૉન્ગ્રેસને પ્રસંગે હું વડાદરે આવ્યા હતા ત્યારે એના તત્ત્વજ્ઞાન” વિભાગના પ્રમુખ તરીકે મ્હારે એક ભાષણ આપવાનું હતું; એ વિભાગમાં ધણા લેખા ભગવદ્ગીતાને લગતા હેાવાથી ભગવદ્ગીતા સંબન્ધી હું કાંઈક ખેલું એમ એક સૂચના થઈ હતી. પણ વિભાગનું મૂળ સ્વરૂપ વધારે વ્યાપક હેાવાથી, આપણાં દર્શના સંબન્ધી જ——ખાસ કરીને, એમના પરસ્પર સંબન્ધ અને વિકાસક્રમ વિષે જ—એકલવાનું ન્હેં પસંદ કર્યું હતું. પરંતુ ભાષણને અન્તે એક ખીજાં ભાષણુ શ્રીમદ્ભગવદ્ગીતા ઉપર
૭૧૭
સિટિમાં પ્રવેશ મેળવવાનું હાલમાં એક મનાવથી ઉત્તેજન મળ્યું છે. ત્રણ વર્ષોં ઉપર, કાંગડી ગુસ્કુલના એક વિદ્યાર્થી જે ખનારસ યુનિસિટિની એરિયન્ટલ કાલેજમાં અધ્યાપક હતા, તે આર્થિક સ્થિતિ સાધારણ છતાં માત્ર સ્વનિશ્ચય ખળથી ડૉક્ટરેટ ' લેવા સારૂ ગયા, ત્યારે એમના અંગ્રેજી જ્ઞાનની અપૂણુતા, અને સંસ્કૃત પણ આપણા કેટલાકની દૃષ્ટિએ મધ્યમ પ્રકારનું જોઈ અમને આશ્ચર્ય લાગેલું. પરંતુ એ વિદ્વાન જર્મેનિ અને આસ્ટ્રિયામાં કેટલુંક કામ કરી ઇંગ્લેંડ ગયા અને ત્યાં ધકાનામિક્સ (અર્થશાસ્ત્ર)માં ડૉક્ટરેટ મેળવી એટલું જ નહિ પણ પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન 1. ટામસના હાથ નીચે હસ્ત–લિખિત પુસ્તકાની સૂચી મનાવવામાં એમણે ભારે મદદ કરી! આ દાખલાથી કાંગડીના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ આવ્યેા છે. * પ્રતિવર્ષ જાન્યુઆરી માસમાં અથવા હેાળીના તહેવારામાં ( જ્યારે શ્રીમન્ત મહારાજા સાહેખની વર્ષગાંઠે આવે છે) ગુજરાતી અને મરાઠી ભાષાના વિદ્વાનાને પાતપેાતાને પસંદ પડતા વિષય ઉપર વ્યાખ્યાન આપવાને વડાદરે નાતરવા એ આ યેાજનાનું સ્વરૂપ છે. ચેાજના હમણાં જ તૈયાર થઈ તેથી આ વર્ષે પાંચ ગૂજરાતી વ્યાખ્યાનાથી જ આરંભ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વ્યાખ્યાનમાળા શરૂ થતા પહેલાં રાજ્યના કેળવણી ખાતાના તથા થાડા અન્ય અધિકારીએ અને પૂર્વોક્ત નિમન્દ્રિત વિદ્વાનાની સભા ભરી એમાં સાહિત્ય વગેરેને લગતા વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરવાની રીત પણ રાખી છે.
"