________________
અહિસાધર્મ
૧
તેમ એક હામને ઠેકાણે ખીજો હે।મ શી રીતે દાખલ થયા તેની સંક્રાન્તિની રીત પણ બતાવે છે. જે ઉચ્ચતર ધર્મભાવના જન્મી તેણે પશુàામનું મનમનામણું કરી એને સ્થાને ધાન્યહેામને સ્થાપી દીધાઃ અર્થાત ધાન્યમાં જ પશુની કલ્પના કરીને જૂના ધર્મ સાથે દેખીતે સંબન્ધ રાખી વસ્તુતઃ નવા ધર્મ પ્રચલિત કર્યાં. તે જ પ્રમાણે આ સમયનું ચિત્ર દોરનાર સૂત્રગ્રન્થામાં પણ મધુપર્કવિધિમાં અતિથિને એક વખતે માંસ અપાતું ( ભવભૂતિ ઉત્તરરામચરિતમાં જે સ્મરે છે એ ખરી પ્રાચીન સ્થિતિ હતી) એનું ચિહ્ન માત્ર એટલું જ રહ્યું કે અતિથિ આગળ વૃષ રજુ કરવામાં આવતા અને એ એને સ્પર્શ કરી છેાડી દેતા. મનુસ્મૃતિમાં ભક્ષ્યાભક્ષ્યવિચારમાં અનેક જાતનાં માંસના આહાર વર્ણવ્યા છે. પણ એમાં છેવટના સિદ્ધાન્ત પરત્વે સ્થિતિ એ જણાય છે કે—
ન માંસ માને દ્દો .............
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला । देवान् पितॄंश्चार्चयित्वा खादन् मांसं न दुष्यति ।
અર્થાત્, માંસભક્ષણમાં દોષ નથી.............;કારણકે એ ભૂતમાત્રની સ્વાભાવિક વૃત્તિ છે, પણ નિવૃત્તિ અર્થાત્ માંસત્યાગ એ બહુ કુળદાયી છે. દેવ અને પિતૃનું અન કરી જે માંસ ખાય છે તેને દોષ લાગતા નથી. આમાં માંસભક્ષણમાં દેષ નથી' એ વાક્યના અર્થે જરા ઝીણુંવટથી સમજવાના છે. એ વાકયમાં સ્મૃતિકારનુ તાત્પર્યં` નૈતિક (Moral) દૃષ્ટિએ માંસભક્ષણને બચાવ કરવાનું નથી, પણ પ્રાકૃત (Natural) દૃષ્ટિએ એ સ્વભાવસિદ્ધ પ્રાણિધર્મ છે એટલું જ ખતાવવાનું છે. ( હક્ક્ષીના · Evolution and Ethics ' ના વાંચનારને આ ભેદ હેલાઈથી સમજાશે ) આ આશયથી એ કહે છે કે
,
6
प्राणस्यान्नमिदं सर्वं प्रजापतिरकल्पयत् ।
स्थावरं जङ्गमं चैव सर्व प्राणस्य भोजनम् । चराणामन्नमचरा दंष्ट्रिणामप्यदंष्ट्रिणः । अहस्ताश्च सहस्तानां शूराणां चैव भीरवः । नात्ता दुष्यत्यदन्नधान् प्राणिनोऽहन्यहन्यपि । धात्रैव सृष्टा द्यद्याश्च प्राणिनोऽत्तार एव च ॥
તાત્પર્ય કે એક ખીજાનું ભક્ષણ કરવું એ આ વિશ્વમાં પ્રવર્તી રહેલા વિશ્વકર્માના નિયમ છે, પણ આ સ્વાભાવિક પ્રવૃત્તિ જેમ બને તેમ