________________
અહિંસાધર્મ
नमो ब्राह्मणयज्ञाय ये च यज्ञविदो जनाः । स्वयज्ञ ब्राह्मणा हित्वा क्षत्रयज्ञमिहास्थिताः । लुब्धैरर्थपरैब्रह्मन् नास्तिकैः संप्रवर्तितम् । वेदवादानविज्ञाय सत्याभासमिवानृतम् ।
यदेव सुकृतं द्रव्यं तेन तुष्यन्ति देवताः । હે જાજલિ! હું બ્રાહ્મણના ધર્મ પ્રત્યે નાસ્તિકતા ધરાવનાર નથી. તેમ યજ્ઞની નિન્દા પણ કરતું નથી. પણ ખરે યજ્ઞ શો છે એ સમજનાર બહુ દુર્લભ છે. બ્રાહ્મણયને હું નમું છું, અને યજ્ઞ તે શું છે એ ખરેખર જાણનારાઓને પણ હું નમું છું. આ તે બ્રાહ્મણે પિતાને–બ્રાહ્મણ-યજ્ઞ છોડી ક્ષત્રિયોને યજ્ઞ પકડી બેઠા છે. તેમ બધા કરતા નથી, પણ જેઓ લોભી, પોપ કરનારા અને ખરું જોતાં નાસ્તિક છે તેવા બ્રાહ્મણોએ જ એ પ્રવર્તાવ્યો છે; તે વેદને ખરે સિદ્ધાન્ત ન સમજીને, અને ખેટાને ખરું કરી બેસાડીને....જે સુકૃત–વિના પાપે કરેલું–હવિદ્દન છે તે થકી જ દેવતાઓ પ્રસન્ન થાય છે.
મહાભારતમાં ઉછવૃત્તિ ઋષિના આખ્યાનમાં આખ્યાનાને સાર એ કાઢો કે–હિસા થકી હેટામાં મોટું તપ પણ નાશ પામે છે, “તરમતિ = ચણિયા'. વળી એ જ પુસ્તકમાં એક પુરાતન ઇતિહાસ” રૂપે વિચમ્યુ રાજાને ઉપદેશ ને છે–એમાં એ રાજાએ એક યજ્ઞવાટમાં ગાયને વિલાપ સાંભળી ગાયને અભયદાન આપ્યું કે–“રાત્તિ જોડતુ s”—અને પછી એ આશીર્વાદનું વિવેચન કર્યું કે
अव्यवस्थितमर्यादैविमूढ़नास्तिकर्नरैः । संशयात्मभिरव्यक्तैर्हिसा समनुषणिता ॥ सर्वकर्मस्वहिंसा हि धर्मात्मा मनुरब्रवीत् । कामकारा हि हिंसन्ति बहिवैद्यां पश्यन्नराः ॥ तस्मात् प्रमाणतः कार्यों धर्मः सूक्ष्मो विजानता।
अहिंसा सर्वभूतेभ्यो धर्मभ्यो ज्यायसी मता ॥ નિર્મયાદ ચૂર્ણ અને નાસ્તિક, સંશયથી ભરેલા અને સ્પષ્ટ સમજણ વિનાના, એવા જનેએ આ હિંસાધર્મ ચલાવ્યો છે. મનુ તે સર્વે કર્મમાં
અહિસાને જ ઉપદેશ કરે છે. યજ્ઞવાટમાં જેઓ પશુઓને હણે છે તે, શુદ્ધ ધર્મ ન ઓળખીને અને અમુક કામનાઓથી જ માટે સમજુ માણસે