________________
અહિંસાધર્મ
પ્રમાણપુર સર સૂમ ધર્મ સમજી લઈને એ જ આચરે જોઈએ; અને એ ધર્મ તે એ કે–
अहिंसा सर्वभूतेभ्यो धर्मभ्यो ज्यायसी मता ॥ સર્વ પ્રાણ પ્રત્યે દયા એ અન્ય ધર્મ કરતાં શ્રેષ્ઠ છે. ત્યારે આ હિસાયા ક્યાંથી આવ્યા? એના ઉત્તરમાં કહે છે?
सुरा मत्स्यो मधु मांसमासवः कृशरौदनम् । धृतः प्रवर्तितं ह्येतत् नैतवेदेषु कल्पितम् ।
मानान् मोहाच्च लोभाच्च लौल्यमेतत् प्रकल्पितम् । સુરા માંસાદિક ધૂર્તોએ પ્રવર્તાવ્યાં છે. વેદમાં એ છે જ નહિ. અને એ લીલ્યનું કારણ એમનાં માન મેહ અને લોભ.
(૨) આમ એક તરફ જ્ઞાનધર્મ પશુહમને નિન્ય ઠરાવતે હતા, તેમ બીજી તરફ એ જ કાર્ય ભક્તિપ્રધાન ભાગવત પન્થ કરતો હતો. ભગવકિતામાં યજ્ઞ એ આખા વિશ્વની ભાવના થઈ જાય છે; અને એ ફેરફાર અપૂર્વ વિચારપરિવર્તન નહોતે, પણ વેદના બ્રાહ્મણ ભાગમાં યજ્ઞનું જે સ્વરૂપ બતાવ્યું છે તેનું જ એમાં સ્કુટરૂપે પ્રતિપાદન થતું હતું. હિંસાત્મક યજ્ઞ સામે ભાગવત ધર્મને વિરોધ મહાભારતના નારાયણીય પર્વમાં સારી રીતે જણાય છે. એમાં વસુ ઉપરિચર નામે રાજાના યજ્ઞનું વર્ણન છે એમાં કહ્યું છે કે –
न तत्र पशुधातोऽभूत् स राजैवं स्थितोऽभवत् । વળી, ભાગવતધર્મમાં પશુહિસાનો નિષેધ કેટલા આગ્રહથી કરવામાં આવ્યો હતો એ શ્રીમદ્ભાગવતના નારદમુનિ અને પ્રાચીનબહિષ રાજાના સંવાદમાંથી જણાઈ આવે છે. એ સંવાદમાં રાજા જેણે અસંખ્ય યજ્ઞો કર્યા હતા તેને નારદ કહે છે –
भो भो प्रजापते राजन पशून् पश्य त्वयाध्वरे ।
પિતા વિધાન નિજેન રદ છે. एते त्वां संप्रतीक्षन्ते स्मरन्तो वैशसं तव ।
संपरेतमय:कूटैश्छिन्दन्त्युत्थितमन्यवः । = “હે રાજા ! તે નિર્દયતાથી હજારે પશુઓને યજ્ઞમાં માર્યા છે એ જેઃ તેઓ, તારી કરતા સંભારીને, યારે એ મરે કે આ લોઢાનાં શાથી એને કાપીએ–એમ ક્રોધથી ભરાઈ, પરલોકમાં તારી વાટ જોતાં બેઠાં છે.”