________________
૬૫૬
શંકરજયન્તી
છે
જુદા અવચ્છેદકને લાઈક વચ્ચેનું પેલી
પણ આમાં
રૂપક શબ્દશઃ લઈ બીજા પૂછે છે કે–ચૈતન્યનું પ્રતિબિમ્બ કેવું? જડનું જડમાં પ્રતિબિમ્બ પડે; મારા મોંનું ચાટલામાં પ્રતિબિમ્બ પડે; પણ આત્માનું શી રીતે પડે? માટે કેટલાક બીજું રૂપક આપી કહે છે કે જેમ આકાશ એક અખંડ વસ્તુ છે, પણ આ ચાર દિવાલો વચ્ચેનું આકાશ તે આ ઓરડીનું કહેવાય અને પેલી ચાર દિવાલો વચ્ચેનું પેલી ઓરડીનું કહેવાય–તેમ જુદા જુદા અવચ્છેદકને લઈ એક આકાશ અનેક કહેવાય છે. પણ આમાં પણ અવચ્છેદકની અવછેuથી ભિન્નતા અને અનેકતા આવે છે. કેટલાક જીવાત્મા–પરમાત્માને સંબન્ધ “કર્ણ રાધેય” વગેરે દષ્ટાન્તથી, સમજાવે છે. સિહનું બચ્ચું શિયાળામાં ભળી જઈ પિતાનું સ્વરૂપ ભૂલી બેસે, કે રાજકુમાર ભીલેમાં ઊછરી પિતાને ભીલ જ જાણે, કે પૃથાને પુત્ર કર્ણ પિતાને રાધાપુત્ર જાણે–તેમ જીવાત્મા પિતાનું ખરું સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ ભૂલી માયાને–અવિદ્યાને જીવ બની રહ્યો છે. આ વાદમાં પણ સિંહ અને શિયાળ, રાજા અને ભીલ, પૃથા અને રાધા–એટલું બૈત આવે છે જ. આ દૈતાપત્તિને શાંકરદાન્તની ખામી રૂપે ન મૂકતાં–એમાંથી સાર એ લેવો જોઈએ કે મનુષ્યનાં સઘળાં રૂપક પરમ તત્ત્વનું સ્વરૂપ અને એને આપણી સાથે સંબન્ધ દર્શાવવાને અસમર્થ છે. અને એ જ શાંકરદાન્ત કહેવા માગે છે.
'
સાધન
આ પ્રમાણે ટૂંકામાં શંકરાચાર્યને બ્રહ્મ જગત અને જીવ સંબન્ધી– ' અર્થાત તત્ત્વજ્ઞાનના ત્રણ મહાપદાર્થો સંબન્ધી–નિર્ણય
છે. હવે આ વસ્તુસ્થિતિ અનુભવમાં શી રીતે ઊતારવી,
એને સાક્ષાત્કાર શી રીતે કરવો એ સંબન્ધી શંકરાચાર્યને સિદ્ધાન્ત હું તમારી સમક્ષ મૂકું છું. શંકરાચાર્ય જ્ઞાન થકી મોક્ષ માને છે, પણ
એ જ્ઞાન શુષ્ક તર્ક નહિ, તેમ સાંખ્યનો પ્રકૃતિ-પુરુષને વિવક માત્ર પણ નહિ, પણ સર્વવ્યાપક ચિતન્ય સાથે એકતાને અનુભવ. આ અનુભવ પામવા માટે પ્રાણાયામાદિ અષ્ટાંગ યોગ સાધન નથી. યોગશાસ્ત્રના ઈશ્વર જગત અને છવ સંબધી વિચારનું શંકરાચાર્ય વેદાન્તસૂત્રકારને અનુસરી “પુસૈન ચૌઃ પ્રત્યુત્તર” એ સૂત્રના ભાષ્યમાં ખંડન કર્યું છે. એટલું જ નહિ પણ
અપરક્ષાનુભૂતિમાં “અષ્ટાંગ(હઠ)ોગ”નું ખંડન કરતાં પોતે સ્પષ્ટ કહે છે કે “જ્ઞાન પ્રાપદનજૂ”—“નાક દબાવીને બેસવું એ તે અજ્ઞાનીની રીત છે.” વળી નાક ઉપર દૃષ્ટિ સ્થાપવાથી બ્રહ્મધ્યાન થાય છે એમ માનનારાના ખંડનમાં પિતે કહે છે કે