________________
શકરજયો
૪૫
વચના સ્વીકારશે, તથાપિ આપણાં છેકરા જે અંગ્રેજી કેળવણી લે છે તેમને એ વચનાથી સન્તેષ થવાના નથી. આવે પ્રસંગે જો આપણાં શાસ્ત્રનું રક્ષણ કરવું હેાય તે પશ્ચિમની વિચારપદ્ધતિને માન આપ્યા વિના ચાલશે નહિ...અર્થાત્ આપણાં શાસ્ત્રને ઋષિ અને આચાર્યાંનાં વચનેા તરીકે જ પ્રમાણુ કહ્યુ ચાલે તેમ નથી. એનું ‘Critical” દૃષ્ટિમિન્દુથી—‘Critical’ એટલે નિન્દાનું નહિ પણ પરીક્ષાનુ——એવા દષ્ટિબિન્દુથી અવલેાકન અને રક્ષણુ કરવાની જરૂર છે. એટલું જ નહિ પણ પશ્ચિમ સાથેના સંબન્ધમાં આપણે એક ખીજી બાબત ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે આપણે અમુક ગ્રન્થ કે આચાયૅને ઉત્તમ માનતા હાઈએ તથાપિ તે એકને જ આગળ ધર્યા કરવાથી ખસ નથી. આપણુા દેશની ધાર્મિક સમૃદ્ધિ બહુ ભારે છે. એ સધળી સમૃદ્ધિ આપણી પેાતાની છે એવા મમત્વથી એને બહાર લાવી જગત્ આગળ રજુ કરવાની જરૂર છે. કાઇને હીરા ગમશે, તેા કાઇ તેમાણિય ગમશે, કાઈ સુવર્ણ માગશે, તેા કાઈ સુન્દર અન્ન જ પસંદ કરશે; જેને જે જોઇશે તે લેશેઃ આપણી ફરજ, આપણી પાસે જે છે તે સર્વને આગળ કરવાની છે: વિવિધ જાતનુ ધન છે છતા, એકલા કાહીનૂર જ દેખાવ્યા કરવેશ, અને અન્ય સર્વ ખાખતમાં દરિદ્રતા દર્શાવવી એ ઉચિત નથી. આમ હેાવાથી એકલા શકરાચાર્યને જ આપણા પેાતાના કરીને બેસવુ તે ઇષ્ટ નથી. આમ, આ દેશના અનેક તત્ત્વજ્ઞાનીઓમાના એક તરીકે એમને લઈ—આજ એમને વિષે ખેલવાને પ્રસંગ હેાવાથી—એમને વિષે હુ ખેાલું છુ.
2
શકર અને
પણ શકરાચાર્ય વિષે ખેાલવા જતાં જ—એક પ્રશ્ન થાય છે કે આ આ ભૂમિ તે સાંખ્યાચાર્ય કપિલની છે, ત્યાં શાકરવેદાન્ત કેવુ ? શંકરાચાર્યે શારીરક ભાષ્યમાં દ્વિતીયાધ્યાય પ્રથમ પાદ પ્રથમ સૂત્રમાં સાંખ્યમ્રુતિપ્રણેતા કપિલને અનીશ્વરવાદી ગણી અપ્રમાણ માન્યા છે. તે એટલે સુધી કે ‘ૠત્તિ પ્રવૃતં પિછું ચસ્તમકે જ્ઞાનનિયતિ નાયમાન આ વચૈત્' એ શ્રુતિ સાંપ્યાચાર્ય કપિલને બદલે વાસુદેવ નામના એક ખીજા કપિલને લગાડવી એમ એ કહે છે. ત્યારે એ સાંખ્યાચાર્ય કપિલને અવગણીને આપણે શંકરાચાર્યના યશ ગાવા એસવું ? કે બીજી કાઈ રીતે બંને મહાત્માઓના સિદ્ધાન્તને એક બીજા સાથે મેળવીને આપણે આજના વિષય ચર્ચા? આપણા પૂર્વજો પરસ્પર
કાપલ
4. વસ્તુતઃ તા આ શ્રુતિ એ કપિલને પણ લાગતી નથી; હિરણ્યગર્ભ વિષેની છે.